કંડલા (ગુજરાત)

ભારતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર છે. (Fee Trade Zone)

મુંબઇ (મહારાષ્ટ્ર)

ભારતનું સૌથી મોટું બંદર છે.

જવાહરલાલ નહેરુ પોર્ટ (ન્હાવાશેવા) : મહારાષ્ટ્ર

તમામ પ્રકારની આધુનિક સુવિધા ધરાવતું બંદર છે.

ન્યુ મેંગ્લોર (કર્ણાટક)

કુન્દ્રેમુખ ખાણ માંથી નીકળતા લોહ અને અયસ્કની ઈરાનને નિકાસ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.

કોચી (કેરલ)

કોચી બંદર પ્રાકૃતિક બંદર છે.

તુતીકોરીન (તમિલનાડું)

મન્નારના અખાતમાં આવેલું બંદર છે.

માર્માગોવા  (ગોવા)

જાપાનને લોહ અને અયસ્કની નિકાસ માટેના ઉદેશ્યથી વિકસાવવામાં આવ્યું છે. 

હલ્દીયા  (પશ્ચિમ બંગાળ)

આ એક  નદીય બંદર છે.

તુતીકોરીન (તમિલનાડુ)

મુંબઇ પછી સૌથી વધુ વેપાર કરતું બીજા નંબરનું બંદર છે.

વિશાખાપટ્ટન (આંધ્રપ્રદેશ)

દેશનું સૌથી ઊંડું બંદર છે. 

Man Reading

વધારે જનરલ નોલેજ  વાંચવા અહીં ક્લિક કરો :  

GPSC Gk