“”

રામાયણના સમયે ડાંગ દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાતું હતું.

“”

ડાંગ જિલ્લો ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે.

“”

ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી વધુ જંગલ ધરાવતો જિલ્લો છે.

“”

સૌથી ઓછી વસ્તી તેમજ વિધાનસભાની સીટ ધરાવતો જિલ્લો છે.

“”

ગુજરાતમાં સૌથી વધુ લિંગાનુપાત ધરાવતો જિલ્લો છે.

“”

‘રાગી’ નામનો પાક માત્ર ડાંગમાં થાય છે.

“”

1994માં આહવા ખાતે “ આદિવાસી રેડિયો કેન્દ્ર” ની શરુવાત થઈ હતી.

“”

ડાંગ એક્સપ્રેસના ઉપનામથી જાણીતા સરિતા ગાયકવાડનું જન્મ સ્થળ ડાંગ જિલ્લાના આહવા તાલુકાનું કરાડીઆંબા ગામ છે.

“”

ડાંગ જિલ્લાની  વિસ્તૃત માહિતી  વાંચવા માટે  અહીં ક્લિક  કરો :