કયા દુષ્કાળમાં કચ્છમી 20% વસ્તી સાફ થઈ ગઈ હતી ?

1823ના દુષ્કાળમાં

Burst

01

‘પાઉ ભક્ષણ’ નાં કાર્યક્રમો યોજનાર સભા ?

પરમહંસ સભા

Burst

02

અમદાવાદમાં પ્રાર્થના સમાજનાં અધ્યક્ષ ?

ભોળાભાઈ દિવેટિયા

Burst

03

પ્રભાશંકર પટ્ટણી કયા રાજવીનાં દીવાન હતા ?

ક્રુષ્ણકુમારસિંહજી (ભાવનગર)

Burst

04

પ્રાચીન સમયમાં ‘પુંડરીક’ તરીકે કયો વિસ્તાર જાણીતો હતો?

શેત્રુંજય

Burst

05

ધોલેરા સત્યાગ્રહનાં આગેવાન ?

અમ્રુતલાલ શેઠ

Burst

06

હાલનુ બોરસદ પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું?

બંદરસીધ્ધિ

Burst

07

હાલનુ બોરસદ પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું?

બંદરસીધ્ધિ

Burst

07

પ્રેમાનંદ રચિત ઓખા હરણ કયા માસમાં ગાવામાં આવે છે ?

ચૈત્ર

Burst

08

તમે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરો છો તો અત્યારે જ ગુગલમાં ચર્ચ કરો 4Gujarat.com