દાદા હરીની વાવ કોને બંધાવી હતી ?

બાઈ હરીરે

Burst

01

ખંભાતને દુનિયાનું વસ્ત્ર કોણે કહ્યું હતું?

ફિરંગીઓએ

Burst

02

તાત્યા તોપેએ ગુજરાતમાં આવીને શું નામ રાખ્યું હતું ?

ટહેલદાસ

Burst

03

‘ભવાની મંદિર’ પુસ્તક કોણે લખ્યું હતું ?

અરવિંદ ઘોષે

Burst

04

પંચમહાલ જિલ્લામાં સમાજ સુધારણા કરનાર ?

ગોવિંદગુરુ

Burst

05

અમદાવાદમાં વનિતાશ્રમની સ્થાપના કોણે કરી હતી?

સુલોચનાબેન

Burst

06

ઠક્કર બાપાને ‘બાપા’ નું બિરુદ આપનાર ?

ગાંધીજી

Burst

07

ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ?

ખેડા સત્યાગ્રહ

Burst

08

Fill in some text

તમે સ્પર્ધાત્મક પરીક્ષાની  તૈયારી કરો છો  તો અત્યારે જ ગૂગલ માં ચર્ચ કરો  4Gujarat.com