ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત કોના દ્વારા થઈ હતી ?
આમદવાદની 7મી રેજીમેન્ટ દ્વારા
Burst
01
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
વ્યોમેશચંદ્ર બેનર્જી
Burst
02
‘ખેડા સત્યાગ્રહ’ ગ્રંથ લખનાર કોણ ?
શંકરલાલ પરિખ
Burst
03
ઋષિ દધિચીએ કઈ નદીને કિનારે આશ્રમ સ્થાપયો હતો?
સાબરમતી
Burst
04
પ્રાચીન સમયમાં ‘પુંડરીક’ તરીકે કયો વિસ્તાર જાણીતો હતો?
શેત્રુંજય
Burst
05
ભગવાન શ્રીક્રુષ્ણનો અવતાર કયા યુગમાં થયો હતો ?
દ્વાપર યુગ
Burst
06
પ્રાચીન ભારતની કઈ મહાન વ્યક્તિ કાયદા નિષ્ણાત તરીકે ઓળખાય છે ?
મનુ
Burst
07
પ્રાચીન સમયમાં ‘આનર્ત પ્રદેશ’ની રાજધાની કઈ હતી ?
કુશસ્થલી
Burst
08
તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો અત્યારે જે ગુગલમાં ચર્ચ કરો :
4Gujarat.com