કોના સમયમાં પ્રશંસાપાત્ર વૃક્ષારોપણ કરનારને રાજ્ય તરફથી ઈનામ મળતું? 

મુહમદ બેગડો

Burst

01

સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં સ્થપાઈ હતી ?

ઘોલેરામાં (ઇ.સ 1854માં)

Burst

02

નથુરામ શર્માનો આશ્રમ કયા  છે?

જુનાગઢનાં બિલખામાં

Burst

03

ગુજરાતમાં બોમ્બ બનાવવાનું સાહિત્ય પ્રચલિત કરનાર કોણ હતા ?

નરસિંહભાઈ પટેલ

Burst

04

ગાંધીજીની રાજદ્રોહનાં આરોપમાં સૌપ્રથમ ધરપકડ ક્યાંથી થઈ ?

અમદાવાદથી

Burst

05

‘માણસાઈનાં દીવા’ નવલકથા મેઘાણીએ કોના પર લખી છે ?

રવિશંકર મહારાજ પર

Burst

06

‘માણસાઈનાં દીવા’ નવલકથા મેઘાણીએ કોના પર લખી છે ?

રવિશંકર મહારાજ પર

Burst

07

નાના સાહેબ પેશ્વા ગુજરાતમાં કયું નામ ધારણ કરી રહ્યા હતા ?

દયાનંદ સરસ્વતી (શિહોરમાં)

Burst

08

તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો ગૂગલમાં અત્યારે જ ચર્ચ કરો  4Gujarat.com