વિદ્વાન તથા સંયમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?

મુઝફફર શાહ બીજો

Burst

01

સૌરાષ્ટ્રના પાણીપત તરીકે કઈ લડાઈ પ્રખ્યાત છે ?

ભૂચર મોરીનું યુદ્ધ

Burst

02

અંગ્રેજી ગુજરાતી શબ્દકોષ વિષયવાર બહાર પાડનાર કોણ હતા ?

આરદેશર બહેરામજી

Burst

03

કોંગ્રેસનું સૌપ્રથમ ગુજરાતમાં ભરાયેલૂ અધિવેશન ?

1902 (18મુ) અમદાવાદ

Burst

04

ગાંધીજીને ટોલ્સટોય આશ્રમ બનાવવામાં રૂ. 25000 નું દાન કોણે આપ્યું હતું ?

જમશેદજી ટાટા

Burst

05

‘કાઠિયાવાડી અમેરિકન’ તરીકે પ્રખ્યાત રાજવી કોણ હતું ?

વાઘજી ઠાકોર બીજા

Burst

06

કઈ લડત દરમિયાન ‘ગુજરાત વિદ્યાપીઠ’ સ્થપાઈ ?

અસહકારની લડત

Burst

07

રશિયાનાં સમ્રાટ જાર નિકોલસ-1નાં રાજ્યભિષેકમાં ભાગ લેનાર સૌરાષ્ટ્રનાં રાજવી ?

જમશેદજી ટાટા

Burst

08

તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો ગૂગલમાં અત્યારે જ ચર્ચ કરો  4Gujarat.com