ગુજરાતનો છેલ્લો સ્વતંત્ર સુલતાન કોણ હતો ?

મુઝફ્ફર શાહ ત્રીજો

Burst

01

ગુજરાતમાં મુઘલ સત્તાની શરૂઆત કોના સમયથી થઈ?

અકબર

Burst

02

ગુજરાતમાં ઝાઝીયાવેરો (ધાર્મિક વેરો) કોણે શરૂ કરાવ્યો હતો ?

ઔરંગઝેબ

Burst

03

ગુજરાતીમાં સૌપ્રથમ છાપખાનાના બીબા બનાવનાર કોણ હતા ?

જીજાભાઈ છાપગર અને ફર્દુનજી મર્ઝબાન.

Burst

04

શ્રેયસાધક વર્ગની સ્થાપના :

1883માં સુરતમાં નૃસિહાચાર્ય દ્વારા

Burst

05

‘દેશી વનસ્પતિની દવાઓ’ નામે બોમ્બ બનાવવાનું પુસ્તક બનાવનાર કોણ હતા ?

નરસિંહભાઈ પટેલ

Burst

06

ગાંધીજીને ગોંડલમાં મહાત્માની પદવી કોણે આપી ?

રાજવૈદ જીવરામ કાલિદાસ શાસ્ત્રીએ

Burst

07

ઇ.સ 1935માં સ્થપાયેલ ‘રાષ્ટ્રીય મજદૂર સંઘ’ નાં અધ્યક્ષ કોણ હતું ?

સરદાર પટેલ

Burst

08

તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો ગૂગલમાં અત્યારે જ ચર્ચ કરો  4Gujarat.com