સિંધુ ઘાટીની સભ્યતાનું ગુજરાતનું  સૌથી પશ્ચિમનું સ્થળ?

A. રંગપૂર

B. લોથલ

C. રોજડી

D. દેસલપર

સમ્રાટ હર્ષનો જમાઈ ક્યો વલભી રાજા  હતો ?

A. ધરસેન

B. ધ્રુવસેન બીજો

C. શીલાદિત્ય

D. ધ્રુવસેન પહેલો

પાલિતાણા  કોણે વસાવ્યું હતું ?

A. સર્વ ભટ્ટાર્ક

B. તેજપાળે

C. કુમારપાળે

D. નાગાર્જુને

ચૌલૂક્યોની  રાજધાની કઈ હતી ?

A. વલભી

B. ખંભાત

C. નવસારી

D. ભરુચ

દાહોદનું  પ્રાચીન નામ જણાવો ?

A. શ્રીસ્થળ

B. ગદાધરપૂરી

C. દધીપત્ર

D. ભૂર્ગુકચ્છ

શૂન્યની શોધ કરનાર બ્રહ્મગુપ્તનો જન્મ કયા થયો હતો ?

A. ગુજરાત

B. કર્ણાટક

C. મધ્યપ્રદેશ

D. જમ્મુ કશ્મીર

પ્રાચીન રંગપૂર કઈ નદીના કિનારે વસેલું હતું ?

A. સરસ્વતી

B. ભાદર

C. ભોગાવો

D. હાજી

ગુજરાતના ઇતિહાસની  MCQ  ક્વિઝ આપવા અહીં ક્લિક કરો :