ફિરંગીઓના દગાનો ભોગ બનનાર ગુજરાતનો સુલતાન કયો છે ?

બહાદુરશાહ

Burst

01

ગુજરાતમાં પ્રથમ રેલ્વે લાઇન ક્યારે શરૂ થઈ હતી ?

ઇ.સ 1855માં (ઉતરાણ અને અંકલેશ્વરની વચ્ચે)

Burst

02

વિપ્લવ વખતે ગુજરાતમાં કોને કાળા પાણીની દેશ નિકાલની સજા થઈ હતી ?

મુખી ગડબડદાસ

Burst

03

વિવેકાનંદ કોના કહેવાથી ફ્રેન્ચ ભાષા શિખેલા ?

દીવાન શંકર પાંડુરંગ પંડિત

Burst

04

ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિનાં જનક

અરવિંધ ઘોષ તથા બારીન્દ્ર ઘોષ

Burst

05

‘જ્ઞાન સુધા’ સામાયીક શરૂ કરનાર ?

મહિપતરામ

Burst

06

‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ મેગેઝીન કોણે શરૂ કયું હતું ?

શ્યામજી ક્રુષ્ણવર્મા

Burst

07

‘સ્વરાજ આશ્રમ’ ની સ્થાપના કોણે કરી હતી ?

ચૂનીલાલ મહેતા (વેડછી)

Burst

08

તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો ગૂગલમાં અત્યારે જ ચર્ચ કરો  4Gujarat.com