અંગ્રેજો દ્વારા ગુજરાતમાં પ્રથમ કોઠી ક્યાં સ્થપાઈ ?

સુરતમાં (ઇ.સ 1613માં)

Burst

01

અંગ્રેજો દ્વારા ગુજરાતમાં પ્રથમ કોઠી ક્યાં સ્થપાઈ ?

સુરતમાં (ઇ.સ 1613માં)

Burst

02

ગુજરાતમાં કયા રાજાના સમયમાં સતીપ્રથા નાબૂદ કરાઇ ?

સયાજીરાવ-2ના સમયમાં

Burst

03

કાંકરીયા તળાવમાં એક સરખા કેટલા કોણ છે ?

34

Burst

04

મક્કાનું પ્રવેશ દ્વાર તરીકે ગુજરાતનું કયું શહેર ઓળખાય છે ?

સુરત

Burst

05

ગુજરાતમાં મરાઠી શાસન સ્થાપનાર

દામાજીરાવ ગાયકવાડ

Burst

06

ઝફરખાનને ગુજરાતનો સૂબો બનાવનાર શાસક ?

ફિરોજશાહ તુઘલક

Burst

07

ખાંખરેચી સત્યાગ્રહનાં આગેવાન ?

મગનલાલ પ્રેમચંદ

Burst

08

તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો ગૂગલમાં અત્યારે જ ચર્ચ કરો  4Gujarat.com