ગુજરાતી સોનેટના પિતા કોણ ઓળખાય છે?
બ.ક ઠાકોર
01
‘સોનેટ’ કાવ્ય પ્રકાર કયા દેશનો છે?
ઈટાલી
02
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ક્યો સાહિત્ય પ્રકાર જોવા મળતો નથી?
સોનેટ
03
‘સોનેટ’ કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે?
ચૌદ (14)
05
‘નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન’ પંક્તિના રચયિતા કોણ છે?
બળવંતરાય ક. ઠાકોર
05
બળવંતરાય ક. ઠાકોરનું ઉપનામ જણાવો
સેહની
06
ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ આખ્યાન અને તેના રચીયાતા જણાવો
સુદામાચરિત્ર, નરસિંહ મહેતા
07
‘જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને ટે સમયે ટે જ મળે’ આ પંક્તિ કોની છે?
નરસિંહ મહેતા
08