દલપતરામ અને નર્મદ કયા યુગના કવિ છે?

સુધારક યુગ

01 

‘અર્વાચીન ગદ્યના પિતા’ કોણે કહેવાય છે?

નર્મદ

02 

ગુજરાતી સાહિત્યમાં ‘અર્વાચીનોમાં આદ્ય’ કોણે કહેવાય છે?

નર્મદ

03 

ગુજરાતી ભાષાનું સૌપ્રથમ માસિક કયું ?

દાંડિયો

04 

ત્રિભુવનદાસ લુહારનું ‘સુંદરમ’ ઉપરાંત બીજું કયું ઉપનામ છે?

કોયાભગત, ત્રિશુળ

05 

‘હું માનવી માનવ થાવ તો ઘણું’ –કોણે કહ્યું હતું?

સુંદરમ

06 

ગાંધીયુગની પ્રસિદ્ધ સાહિત્યકારોની બેલડી એટલે

સુંદરમ અને ઉમાશંકર

07 

‘અગ્નિકુંડ માં ઊગેલું ગુલાબ’ પુસ્તકનાં લેખક કોણ છે?

નારાયણ દેસાઇ

08