ઇ.સ 1885

કોંગ્રેસનો ઉદય,  મુંબઈની  ગોપાલ દાસ તેજપાળ  સંસ્કૃત કોલેજમાં  એ-ઓ-હ્યુમે  સ્થાપના કરી

ઇ.સ 1905

>> લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા >> સ્વદેશી આંદોલનની શરૂવાત

ઇ.સ 1906

>> ઢાકાના આગાખાં મહેલમાં સલીમઉલ્લા  ખાન દ્વારા  મુસ્લિમ લીગની  સ્થાપના >> દાદાભાઈ નવરોજી  દ્વારા  સ્વરાજ શબ્દ

ઇ.સ 1907

સુરત  અધિવેશનમાં  કોંગ્રેસના  ભાગલા

ઇ.સ 1909

 >> મોર્લે-મિન્ટો સુધાર >> મુસ્લિમોને  અલગ મતદાર મંડળ

ઇ.સ 1911

>> દિલ્લી દરબાર,  બંગાળ ભાગલા રદ >> રાજધાની  કલકત્તાથી  દિલ્હીની ઘોષણા

Read More

વધારે વાંચવા માટે Read more ના બટન પર ક્લિક કરો