‘સાર્સ’ નામનો રોગ  કયા દેશમાં  શરૂ થયો ?

ચીન

નવજાત બાળકને  બી.સી.જી. ની રસી  ક્યારે આપવી  જોઈએ?

7 દિવસમાં

વારસાગત લક્ષણોની  ખામી શેમાંથી  સર્જાય છે?

DNA ન્યૂકિલયસની ખામીમાંથી

‘ગ્લુકોઝમાં’  માનવ-શરીરના  કયા અંગને  લગતો રોગ છે ?

આંખ

શરીરના પાચન માર્ગે  દાખલ થયેલું  ઝેર ક્યાં  જમા થાય છે ?

જઠરમાં

વિટામિન-B ના  અભાવે થતો  રોગ કયો ?

બેરીબેરી

મુખ્ય સેવિકાની  ફ્રી મોક ટેસ્ટ  આપવા માટે  અહીં ક્લિક કરો