Question : 01 

ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?

- ટિપ્પણી નૃત્ય

Question : 02

પાલિતાણાના  જૈન મંદિરો  કયા પર્વત પર આવેલા છે ?

- શેત્રુંજય

Question : 03

હર્ષવર્ધન કયા સ્થળે પાંચ વર્ષે ધર્મપરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો ?

- પ્રયાગ

Question : 04

પાલનપૂર નજીક અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ?

- જેસોરની

Question : 05

ગુહાઈ સિંચાઇ યોજના કયા જિલ્લામાં છે ?

- સાબરકાંઠા

Question : 06

જુગારનો અડો રાખવા બદલ દોષિત ઠરવાથી કઈ શિક્ષાની જોગવાઈ છે ?

- બે વર્ષ  સુધીની કેદ

Question : 07 

અણુ વિદ્યુતમથકમાં ઉત્પાદિત થતી  રાખ શાનું  ઉદાહરણ છે ?

- આડપેદાશ

પોલીસ કોન્સ્ટેબલની MCQ  આધારીત મોક ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો :