રામસર સ્થળો

રામસર સંધિ પર  02 ફેબ્રુઆરી  1971માં  ઈરાનના રામસર  શહેરમાં હસ્તાક્ષર  કરવામાં  આવ્યા હતા.

રામસર સ્થળો

ભારતે  1 ફેબ્રુઆરી,  1982ના રોજ  રામસર સંધિ પર  હસ્તાક્ષર કર્યા  હતા.

રામસર સ્થળો

ભારતમાં 2022  સુધીમાં  47 રામસર  સ્થળો  આવેલા છે.

રામસર સ્થળો

વર્ષ 2012-13 થી  ભારતે રાષ્ટ્રીય  આર્દ્રભૂમિ  સંરક્ષણ  કાર્યક્રમ શરૂ  કર્યો છે.

રામસર સ્થળો

ચિલ્કા સરોવર અને   કેવલાદેવી રાષ્ટ્રીય  ઉદ્યાન રામસર સાઇટની  યાદીમાં શામિલ  થનાર ભારતના  પ્રથમ સ્થળો છે.

રામસર સ્થળો

દર વર્ષે 2 ફેબ્રુઆરી  ના રોજ  ‘વિશ્વ આર્દ્રભૂમિ  દિવસ  (World Wetland  Day) ઉજવવામાં  આવે છે.

ગુજરાત અને ભારતના રામસર સ્થળોની યાદી જાણવા click here ના બટન પર ક્લિક કરો