Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

World air quality report 2020 in Gujarati

World air quality report 2020

તાજેતરમાં સ્વિસ ઓર્ગોનાઈઝેશન આઈક્યૂએર (IQ Air)દ્વારા World air quality report 2020 તૈયાર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટ તૈયાર કરવા માટે દુનિયાના કુલ 106 દેશનો PM 2.5નો સર્વે કરવામાં આવ્યો હતો.

(PM 2.5, 2.5 માઇક્રોમીટર થી ઓછું માપ ધરાવતું એક વાયુમંડળીય કણ છે)

આ રિપોર્ટ અનુસાર…..

➡️ વિશ્વનો સૌથી ઓછો પ્રદુષિત દેશ પ્યુઅર્ટો રિકો છે.

➡️ બાંગ્લાદેશ પ્રથમ ક્રમે સૌથી પ્રદુષિત દેશ.

➡️ બીજા ક્રમે પાકિસ્તાન અને ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રદુષિત દેશ ભારત છે.

➡️ વિશ્વનું સૌથી પ્રદુષિત શહેરોમાં ચીનનું હોટન શહેર પ્રથમ સ્થાને આવે છે.

World air quality report 2020અનુસાર ભારતની સ્થિતિ

➡️ ભારત વિશ્વનો ત્રીજા નંબરનો પ્રદુષિત દેશ છે.

➡️ વિશ્વના કુલ 30 પ્રદુષિત શહેરોમાં ભારતના 22 શહેરોનો સમાવેશ થાય છે.

➡️ વિશ્વમાં સૌથી પ્રદુષિત રાજધાનીમાં દિલ્લીનો ક્રમ પ્રથમ આવે છે.

➡️ ઉત્તરપ્રદેશ રાજયનું ગાઝિયાબાદ શહેર વિશ્વનું બીજા નંબરનું અને ભારતનું પ્રથમ નંબરનું સૌથી પ્રદુષિત શહેર છે.

વિશ્વની સૌથી પ્રદુષિત રાજધાની

ક્રમ રાજધાની દેશ
1 દીલ્હીભારત
2 ઢાકાબાંગ્લાદેશ
3 ઉલાન બટારમંગોલિયા
4 કાબુલઅફઘાનિસ્તાન
5 દોહાકતાર

વિશ્વના સૌથી પ્રદુષિત શહેરો

ક્રમ શહેર દેશ
1 હોટનચીન
2 ગાઝિયાબાદભારત
3 બુલંદ શહેરભારત
4 બીસરાખ જલાલપૂરભારત
5 ભિવંડીભારત
6 નોઇડાભારત
7 ગ્રેટર નોઇડાભારત
8 કાનપુરભારત
9 લખનૌભારત
10 દીલ્હીભારત

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment