Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ | world happiness index 2021 in Gujarati

➡️ આ રિપોર્ટની જાહેરાત ‘યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક’ દ્વારા કરવામાં આવે છે.

➡️ આ રિપોર્ટમાં 149 દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

માપદંડો

1. લોકોનું જીવન ધોરણ

2. પોઝિટિવ ઇમોશન્સ

3. નેગેટિવ ઇમોશન્સને ધ્યાનમાં લેવામાં આવે છે.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2021 પ્રમાણે વિવિધ દેશોનો ક્રમ

➡️ ફિનલેન્ડ વિશ્વના સૌથી ખુશહાલ દેશમાં પ્રથમ ક્રમે છે. ફિનલેન્ડ સતત ચૌથી વખત પ્રથમ ક્રમે આવ્યો છું. 

➡️ ભારતનો ક્રમ 139મો છે.

➡️ સૌથી છેલ્લો ક્રમ અફઘાનિસ્તાન દેશનો છે.

ક્રમ દેશનું નામ
1ફિનલેન્ડ
2ડેનમાર્ક
3સ્વીટ્ઝર્લેંડ
4આઈસલેન્ડ
5નેધરલેન્ડ
19અમેરિકા
84ચીન
105પાકિસ્તાન
139ભારત
149 અફઘાનિસ્તાન

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment