કોઈ કારણોસર
પ્રતિબંધિત થનાર
ભારતની સૌપ્રથમ
ફિલ્મ ?
: ભક્ત વિદુર
દિગ્દર્શક
વિપુલ શાહની
35 MM
સિનેમાસ્કોપમાં
બનેલી પ્રથમ ગુજરાતી
ફિલ્મ કઈ છે ?
: દરિયા છોરું
સૌપ્રથમવાર
ગુજરાત સરકાર
તરફથી
પ્રોત્સાહન પરિતોષિક
મેળવનાર
ફિલ્મ કઈ છે ?
: મેંદી રંગ લાગ્યો
કવિ કલાપીની ક્રુતિ
‘હદય ત્રિપુટી’
પરથી કઈ ફિલ્મનું
નિર્માણ થયું છે ?
: મનોરમા
સરસ્વતીચંદ્ર પરથી
બનેલી
ફિલ્મ કઈ છે ?
: ગુણસુંદરીનો
ઘર સસાર
રજૂ થઈ ન હોય તેવી
પ્રથમ ગુજરાતી
મૂક ફિલ્મ કઈ છે ?
: શેઠ સગાળશા
ચીમનભાઈ દેસાઇ
નિર્મિત સૌપ્રથમ
ગુજરાતી બોલતી
ફિલ્મ ?
: નરસિંહ મહેતા
સ્પર્ધાત્મક પરીક્ષા
માટે વધારે
જનરલ નોલેજ
વાંચવા અહીં
ક્લિક કરો :
click here