અમદાવાદ

ગુજરાતનું  સૌપ્રથમ પાટનગર તથા વર્તમાન ગુજરાતનું  આર્થિક પાટનગર  તરીકે ઓળખાય  છે.

અમદાવાદ

ગુજરાતનું સૌથી  વધુ વસતી  ધરાવતું શહેર અને જિલ્લો

અમદાવાદ

ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય  હવાઈમથક આવેલું છે. ગુજરાતનું  સૌથી મોટું રેલ્વે સ્ટેશન અમદાવાદમાં  આવેલું છે.

અમદાવાદ

અમદાવાદ જિલ્લાનો દક્ષિણ-પશ્ચિમ ભાગ એટલે ભાલ. જે ભાલિયા, ચાસિયા અને દાઉદખાની ઘઉં માટે જાણીતો છે.

અમદાવાદ

એશિયાની સૌથી  મોટી હોસ્પિટલ  “સિવિલ હોસ્પિટલ” અમદાવાદ ખાતે  આવેલી છે.

અમદાવાદ

અમદાવાદ જિલ્લો ગુજરાતમાં  ઘઉંના ઉત્પાદનમાં  પ્રથમ સ્થાને છે.

અમદાવાદ

અમદાવાદમાં  ખમસા ખાતે ગુજરાતમાંનું  યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ  “સિનેગોગ”  આવેલું છે.

અમદાવાદ

અમદાવાદના સૌપ્રથમ મેયર  “ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ”  હતા.

અમદાવાદ

ગુજરાતની સૌપ્રથમ કોલેજ ઇ.સ 1879માં અમદાવાદ ખાતે “ગુજરાત કોલેજ”  શરૂ થઈ હતી.

Woman Reading

અમદાવાદ જિલ્લા ની વિસ્તૃત માહિતી  વાંચવા  અહીં ક્લિક કરો :