Table of Contents
અમદાવાદ જિલ્લાની રચના
1 મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે Ahmedabad jillo અસ્તિત્વમાં આવ્યો હતો.
સુલતાન અહેમદશાહે 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી.
અમદાવાદ જિલ્લાની સરહદ
ઉત્તરે | મહેસાણા અને ગાંધીનગર જિલ્લા |
પૂર્વમાં | ખેડા જિલ્લો અને આણંદ જિલ્લો |
દક્ષિણમાં | ખંભાતનો અખાત, ભાવનગર અને બોટાદ જિલ્લો |
પશ્ચિમમાં | સુરેન્દ્રનગર જિલ્લો |
અમદાવાદના તાલુકા
Ahmedabad jilloના કુલ 10 તાલુકા આવેલા છે.
1). અમદાવાદ શહેર (નરોડા, અસારવા, વેજલપુર, ઘાટલોડીયા, ચાંદલોડીયા, વસ્ત્રાલ)
2). ઘોલેરા
3). ધંધુકા
4). ધોળકા
5). બાવળા
6). સાણંદ
7). દસ્ક્રોઈ
8). દેત્રોજ
9). માંડલ
10). વિરમગામ
અમદાવાદ વિશેષ
1). ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર
2). વર્તમાન ‘આર્થિક પાટનગર’ છે
3). અમદાવાદને ‘ગુજરાતનું હદય’ અને સૂફીસંતોની ભૂમિ’ પણ કહેવામા આવે છે.
4). ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ છે.
5). ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય “કમલા નહેરુ જુઓલોજિકલ પાર્ક” કાંકરીયા ખાતે અમદાવાદમા આવેલું છે.
6). ભારતની સૌથી મોટી હોસ્પિટલ ‘સિવિલ હોસ્પિટલ’ અમદાવાદમાં છે.
7). અમદાવાદ શહેર ભારતનું બોસ્ટન અમે ભારતનું માંચેસ્ટર તરીકે ઓળખાતું હતું.
8). અમદાવાદમા ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે.
9). અમદાવાદ ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અને જિલ્લો છે.
10). અમદાવાદનાં પ્રથમ મેયર “ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ” હતા.
11). ગુજરાતનું એકમાત્ર હવાઈ મથક અમદાવાદમાં આવેલું છે.
12). અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના અમદાવાદમા ઇ.સ 1861માં રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ કરી હતી.
13). ગુજરાતની સૌપ્રથમ કોલેજ ‘ગુજરાત કોલેજ’ અમદાવાદમાં ઇ.સ 1887માં શરૂ થઈ હતી.
14). અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં યહુદીઓનું એકમાત્ર તીર્થધામ “સિનેગોગ” આવેલું છે.
15). ગુજરાતનું સૌપ્રથમ ‘થ્રીડી થિયેટર’ અમદાવાદમાં ‘સાયન્સ સિટી’ ખાતે શરૂ થયું હતું, જેની શરૂવાત ડાયાભાઈ ઝવેરી એ કરી હતી.
16). ગુજરાતનો સૌથી મોટો ઘૂમ્મટ અમદાવાદ નો ‘દરિયાખાનનો ઘૂમ્મટ’ છે.
17). અમદાવાદ જિલ્લો ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.
18). અમદાવાદમા મહિલાઓના ઉત્થાન માટેની જાણીતી સંસ્થા “જ્યોતિસંઘ” ની સ્થાપના મૂદુલાબેન સારભાઈએ કરી હતી.
19). “અમદાવાદ એજ્યુકેશન સોસાયટી” ની સ્થાપના કસ્તુરભાઇ લાલભાઇએ કરી હતી.
20). જહાંગીરે અમદાવાદ શહેરને ‘ગર્દાબાદ’ ધૂલિયું શહેર કહ્યું હતું.
ધોળકા
- પ્રાચીન નામ – “ધવલ્લક” “ધવલ્લકપૂર”
- મીનળદેવીએ બંધાવેલ મલાવ તળાવ અહિયાં આવેલું છે.
- ધોળકા મહાભારત સમયનું વિરાટનગર મનાય છે.
- પાંડવોની શાળા, ભીમનું રસોડુ, સિધ્ધનાથ મહાદેવ ની ઐતિહાસિક જગ્યાઓ આવેલ છે.
- ધોળકા જામફળ અને દાડમના બગીચા માટે પ્રખ્યાત છે.
- સપ્ત નદીનો સંગમ તરીકે જાણીતું વૌઠા ધોળકા તાલુકામાં આવેલું છે.
લોથલ
- પ્રાચીન નામ – લોથ સ્થળ
- આ સિંધુ સંસ્કૃતિના સમયનું પ્રાચીન બંદર હતું.
- લોથલ નો અર્થ થાય છે “મૃત માનવીનો ટેકરો”
- લોથલનું ખોદકામ ઇ.સ 1954માં ડો. એસ.આર રાવની દેખરેખ નીચે કરવામાં આવ્યું હતું.
સરખેજ
- અહમદશાહ પહેલાના આધ્યાત્મિકગુરુ અને અમદાવાદનો પાયો નાખનાર ચાર અહમદો પૈકીના એક શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષનો રોજો આવેલો છે. જે સમગ્ર ગુજરાતનો સૌથી મોટો રોજો છે.
- સરખેજ ગળી ઉધોગ માટે પ્રખ્યાત છે.
સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ
સાબરમતી આશ્રમ –
- ગાંધીજીએ 17જૂન, 1917ના રોજ સ્થાપના કરી હતી.
- ગુજરાત રાજયનું ઉદ્ઘાટન તથા તેના સૌપ્રથમ મંત્રીમંડળની શપથવિધિ 1મે, 1960ના રોજ રોજ રવિશંકર મહારાજ દ્વારા સાબરમતી આશ્રમ ખાતે થઈ હતી.
કોચરબ આશ્રમ –
- ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફરી 25મે, 1915ના રોજ પાલડી ખાતે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી.
અમદાવાદમાં આવેલી સંસ્થાઓ
S.A.C | Space Application Center -1972 |
PRL | Physical Research Laboratory -1947 |
NID | National Institute of Design -1961 |
IGNOU | Indira Gandhi Open National University -1985 |
BAOU | Babasaheb Ambedkar Open University -1997 |
AMA | Amdavad Management Association |
ATIRA | Ahmedabad Textile Industries Research Association -1947 |
IIM | Indian Institute of Management -1952 |
ISRO | Indian space Research Society Organization Society Organization |
ISKCON | International Society for Krishna Consciousness |
GCRI | Gujarat Cancer and Research Institute -1961 |
DECU | Development and Education Communication Unit -1976 |
VSCSC | Vikarm Sarabhai Community Science Center -1962 |
CEPT | Center for Environment & Panning Technology -1962 |
GCA | Gujarat Cricket Association |
GTU | Gujarat Technical University |
અમદાવાદમાં આવેલા ઐઇતિહાસિક સ્મારકો
1). કાંકરીયા તળાવ,
2). હઠીસિંગના દેરાસર
3). ભદ્રકાળી મંદિર
4). ગીતા મંદિર
5). સરદાર પટેલ મ્યુજીયમ
6). જામા મસ્જિદ
7). રાણી સિપ્રિની મસ્જિદ
8). રાણી રુપમતીની મસ્જિદ
9). દરિયાખાનનો ઘૂમ્મટ
10). સરખેઝનો રોજો
11). સૂફી સંત શાહઆલમનો રોજો (ઇ.સ 1475માં તાજખાને બંધાવ્યો હતો)
12). સારંગપુર વૈષ્ણવમંદિર
13). કાંકરીયા બાલવાટિકા
14). શાહીબાગ (શાહજહાએ બંધાવેલો)
15). પ્રાણી સંગ્રાલય
16). સીદી સઇદની જાળી
17). ચંડોળ તળાવ
18). દાદા હરિની વાવ
19). માનવ મંદિર
20). ઇસ્કોન મંદિર
21). યોગેશ્વર મંદિર
અમદાવાદમાં પસાર થતાં રાષ્ટ્રીય રાજમાર્ગ
- રાષ્ટ્રીય રાજમાર્ગ – રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 8 (નવો નંબર 48)
- રાષ્ટ્રીય રાજમાર્ગ – રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 8(A) (નવો નબર 47)
- રાષ્ટ્રીય રાજમાર્ગ – રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 8 (C) (નવો નંબર – 147)
અમદાવાદનાં દરવાજા
અમદાવાદમાં કુલ 21 દરવાજા આવેલા છે.
1). શાહેઆલમ દરવાજા
2). સલાપસ દરવાજા
3). ભદ્ર દરવાજા
4). લાલ દરવાજા
5). ખાન-એ-જહાં દરવાજા
6). ખારું દરવાજા
7). ગણેશ દરવાજા
8). રાયખંડ દરવાજા
9). જમાલપુર દરવાજા
10). ખાનપુર દરવાજા
11). ત્રણ દરવાજા
12). આસ્ટોડિયા દરવાજા
13). રાયપુર દરવાજા
14). સારંગપુર દરવાજા
15). પ્રેમ દરવાજા
16). કાલુપુર દરવાજા
17). દરિયાપૂર દરવાજા
18). દિલ્લી દરવાજા
19). પાંચકૂવા દરવાજા
20). શાહપુર દરવાજા
21). હલીમ દરવાજા
લોકમેળા અને ઉત્સવો
- કાંકરીયા કાર્નિવલ (દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર)
- શાહઆલમ અને સરખેજનો મેળો
- કાર્તિકી પુર્ણિમાનો વૌઠાનો મેળો (ગુજરાતનો સૌથી મોટો લોકમેળો)
- આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
સરોવર / તળાવ
1). મલાવ તળાવ – ધોળકા
2). નરોડા તળાવ
3). ચાંદલોડીયા તળાવ
4). ચંડોળ તળાવ
5). વસ્ત્રાપુર તળાવ
6). કાંકરીયા તળાવ
7). મુનસર તળાવ
8). ગંગાસર તળાવ – વિરમગામ
9). નળ સરોવર (સાણંદ તાલુકો)
અમદાવાદના ડેરી ઉધોગ
- અજોડ ડેરી
- આબાદ ડેરી
- ઉત્તમ ડેરી
અમદાવાદનાં બંદરો
- વિઠ્ઠલ બંદર
- ઘોલેરા બંદર
અમદાવાદ જીલ્લામાં નદીઓ
- સાબરમતી
- ભોગાવો
- ભાદર
- મેશ્વો
- ખારી
Ahmedabad jillo ની વધુ માહિતી સમયે સમયે અહીં અપડેટ કરવામાં આવશે……
અમદાવાદ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો | click here |