અહીં આપેલ General knowledge in Gujarati માં તમને ગુજરાત, ભારત અને વિશ્વ સંબધિત જનરલ નોલેજની માહિતી મળી રહેશે. અહીં આપેલ Gk in gujarati તમને ગુજરાતમાં લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. આ નોલેજ સમય સમય પર અપડેટ કરવામાં આવતું હોવાથી તમને રેગ્યુલર 4Gujaratનાં આ વિભાગની મુલાકાત લઈ તમારા નોલેજમાં વધારો કરી શકો છો.
General knowledge in Gujarati

Gujarat Gk

India Gk

World Gk
General knowledge in Gujarati
અહીં ગુજરાત, ભારત અને વિશ્વનું General knowledge આપવામાં આવ્યું છે. જેમાં ભારત અને ગુજરાતનાં વર્તમાન પદાધિકારીઓ, કેન્દ્રિય અને ગુજરાત રાજયનું મંત્રી મંડળ, ભારતના રાજયના નામ અને તેના પાટનગર, ગુજરાતના જિલ્લાના મુખ્યમથકો, ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની યાદી, ભારત અને ગુજરાતનાં અભ્યારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રો, ટાઈગર રિઝર્વ અને નેશનલ પાર્કની યાદી, નદીઓ, સરોવર અને તળાવોની યાદી, વિવિધ શહેરોના પ્રાચીન નામો, ભારતની પ્રાચીન વિદ્યાપીઠો, વૈજ્ઞાનિક સાધનો અને તેનો ઉપયોગ, ગંગા નદીને મળી નદીઓ સંબધિત જનરલ નોલેજ આપવામાં આવ્યું છે.
ગુપ્ત, મૌર્ય, મૈત્રક, ચાવડા અને સોલંકી વંશની વંશાવલી, ભારતના મુખ્ય રાજવંશ અને તેના સ્થાપક, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહત્વમાં અધિવેશન 1857નો વિપ્લવ અને ગુજરાત, ભારત ની સમાજ સુધારક સંસ્થા અને તેના સ્થાપક, ચંદ્ર ગુપ્ત બીજાના નવરત્નો જેવી ઇતિહાસ સંબધિત માહિતી આપેલ છે.
વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ વિશ્વના સૌથી નાના અને મોટા દેશો, વિવિધ દેશોની સંસદના નામ અને તેનું ચલણ, વિશ્વની પ્રસિદ્ધ સરહદો, વિશ્વના મહાસાગરો, વિશ્વની પ્રસિદ્ધ નહેર અને જળધોધ અને વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત સબંધિત વિશ્વનું જનરલ નોલેજ આપવામાં આવ્યું છે.

General knowledge in Gujarati for GPSC, UPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET,TAT, TALATI AND All Competitive Examinations.