Join our WhatsApp group : click here

ભારતમાં સૌપ્રથમ વ્યક્તિની યાદી

ભારતમાં સૌપ્રથમ વ્યક્તિની યાદી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ મહતી વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

ભારતમાં સૌપ્રથમ વ્યક્તિ

1). પ્રથમ ગવર્નર ઓફ બંગાળ : રોબર્ટ ક્લાઇવ

2). પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ : વોરન હેસ્તિંગ્ઝ

3). પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઈન્ડિયા : લોર્ડ વિલિયમ બેન્ટિક

4). પ્રથમ વાઇસરોય ઓફ ઈન્ડિયા : લોર્ડ કેનિંગ

5). અંતિમ વાઇસરોય ઓફ ઈન્ડિયા : લોર્ડ માઉન્ટ બેટન

6). આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ : લોર્ડ માઉન્ટ બેટન

7). આઝાદ ભારતના અંતિમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ : ચક્રવર્તી રાજગોપલાચારી

8). પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ : વ્યોમચંદ્ર બેનર્જી

9). આઝાદ ભારતના પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ : જીવતરામ ભગવાનદાસ કૃપલાણી (જે.બી.કૃપલાની)

10). બ્રિટિશ પાર્લામેન્ટના હિન્દી સભ્ય : દાદાભાઈ નવરોજી

11). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ખ્રિસ્તી અધ્યક્ષ : વ્યોમચંદ્ર બેનરજી

12). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ : બદરૂદ્દીન તૈયબજી

13). સૌપ્રથમ નોબલ પ્રાઇઝ વિજેતા ભારતીય : રવીન્દ્રનાથ ટાગોર

14). સૌપ્રથમ વિજ્ઞાન ક્ષેત્રે નોબલ પ્રાઇઝ વિજેતા : ડો. સી.વી રામન

15). ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડો. રાજેન્દ્ર પ્રસાદ

16). ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ : ડો. ઝાકિર હૂસૈન

17). ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ : ડો. કે.આર. નારાયણ

18). ભારતના પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

19). ભારતના પ્રથમ વડાપ્રધાન : પંડિત જવાહરલાલ નહેરુ

20). ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી : સરદાર વલ્લભભાઈ પટેલ

21). ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન : મોરારજી દેસાઇ

22). ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી : મૌલાના અબુલકલામ આઝાદ

23). ભારતના પ્રથમ કાયદા મંત્રી : ડો. બાબાસાહેબ આંબેડકર

24). ભારતના પ્રથમ નાણામંત્રી : કે. શણમુખમ શેટ્ટી

25). ભારતના પ્રથમ રક્ષામંત્રી : સરદાર બલદેવસિંહ

26). લોકસભાના પ્રથમ અધ્યક્ષ : ગણેશ વાસુદેવ માવળંકર

27). લોકસભાના પ્રથમ દલિત અધ્યક્ષ : જી.એમ.સી. બાલયોગી

28). લોકસભાના પ્રથમ વિરોધપક્ષના નેતા : રામ સુભાગસિંહ

29). લોકસભામાં ચૂંટાઈ આવનાર વૈજ્ઞાનિક : ડો. મેઘનાદ સહા

30). કેન્દ્રિય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી : શ્યામાપ્રસાદ મુખરજી

31). સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતીય : શેરપા તેનઝિંગ નોર્ગે

32). ભારતના પ્રથમ ચૂંટણી કમિશ્નર : સુકુમાર સેન

33). પ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ : હરિલાલ જે. કણિયા

34). પ્રથમ કમાન્ડર ઇન ચીફ : જનરલ કે. એમ કરિઅપ્પા

35). પ્રથમ ફિલ્ડ માર્શલ : જનરલ માણેકશાહ

36). પ્રથમ થલસેનાના વડા : જનરલ એન. રાજેન્દ્રસિંહ

37). પ્રથમ વાયુસેનાના વડા : એર માર્શલ એસ. મુખરજી

38). પ્રથમ નૌસેનાના વડા : વાઇસ એડ્રમિરલ આર. ડી. કટારી

39). RBIના પ્રથમ ગવર્નર : ચિંતામણીરાવ દેશમુખ (સી.ડી.દેશમુખ)

40). ICS (Indian civil service) માં સફળતા મેળવનાર પ્રથમ ભારતીય : સત્યેન્દ્રનાથ ટાગોર

41). મેગ્નેસ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય : વિનોબા ભાવે

42). પ્રથમ નાગરિક પાઇલટ : જે.આર.ડી. ટાટા

43). આંતરરાષ્ટ્રીય કોર્ટના પ્રથમ ન્યાયધીશ : ડો. નગેન્દ્રસિંહ

44). સૌપ્રથમ ઇગ્લિશ ચેનલ પાર કરનાર ભારતીય : મિહિર સેન

45). સૌપ્રથમ અંતરિક્ષમાં જનાર ભારતીય : રાકેશ શર્મા

46). સૌપ્રથમ ભારતમાં સમાચારપત્ર શરૂ કરનાર : જેમ્સ હિકકી

47). સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર : ડો. રાધાક્રુષ્ણ સર્વપલ્લી

48). સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક : ખાન અબ્દુલ ગફારખાન

49). મરણોત્તર ભારતરત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ : લાલ બહાદુરશાસ્ત્રી

50). ભારત રત્ન મેળવનાર ખેલાડી : સચિન તેંડુલકર

51). ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કેપ્ટન : સી.કે નાયડુ

52). સૌપ્રથમ ટેસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડી : જામ રણજીતસિંહ  

53). ઓસ્કાર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય : સત્યજીત રે

54). મહિલા વિદ્યાપીઠની સ્થાપના કરનાર : ઘોડો કેશવ કર્વ

55). રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી (વર્તમાનમાં મેજર ધ્યાનચંદ પુરસ્કાર) : વિશ્વનાથ આનંદ

56). કોમનવેલ્થ ગેમમાં મેડલ જીતનાર : મિલ્ખા સિંહ

57). ઓલમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર : અભિનવ બિંદ્રા

58). પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક : દાદા સાહેબ ફાળકે

Read more

👉 વિવિધ ક્ષેત્રે પ્રથમ ગુજરાતી વ્યક્તિ
👉 ભારતની પ્રથમ મહિલા
👉 ભારતમાં આવેલી રામસર સાઇટ
👉 ભારતના મહાન વ્યક્તિના ઉપનામો
👉 ગુજરાતમાં પ્રથમ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!