Join our WhatsApp group : click here

ભારતમાં પ્રથમ મહિલા

રાજકીય, સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, અભિનય જેવા વિવિધ ક્ષેત્રમાં પ્રથમ વખત સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભારતીય મહિલાઓની યાદી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરિક્ષમાં ઉપયોગી સાબિત થશે.

ભારતની પ્રથમ મહિલા

1). પ્રથમ રાષ્ટ્રપતિ : પ્રતિભા પાટિલ

2). પ્રથમ પ્રધાનમંત્રી : ઇન્દિરા ગાંધી

3). પ્રથમ લોકસભાના અધ્યક્ષ : મિરા કુમારી

4). લોકસભાની પ્રથમ મહિલા મહાસચિવ : સ્નેહલતા શ્રીવાસ્તવ

5). પ્રથમ રાજયપાલ : સરોજિની નાયડુ

6). પ્રથમ મુખ્યમંત્રી : સુચેતા કૃપલાણી

7). પ્રથમ મહિલા સાંસદ : રાધાબાઈ સુબારાયન

8). પ્રથમ મહિલા IAS : અન્ના જોર્જ

9). પ્રથમ મહિલા IPS : કિરણ બેદી

10). પ્રથમ કેન્દ્રિય મંત્રી : રાજકુમારી અમૃતા કૌર

11). ભારત રત્ન મેળવનાર : ઇન્દિરા ગાંધી 

12). સુપ્રીમ કોર્ટની પ્રથમ જજ (મહિલા) : એમ ફાતિમા બીબી

13). હાઇકોર્ટની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ : લીલા શેઠ

14). અશોક ચક્ર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા : નિરજા ભનોટ

15). UNની પ્રથમ ભારતીય રાજદુત : વિજયાલક્ષ્મી પંડિત

16). નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા : મધર ટેરેસા

17). એવરેસ્ટ ચડનાર ભારતીય મહિલા (પ્રથમ) : બચ્છેન્દ્રી પાલ

18). બે વખત એવરેસ્ટ ચડનાર મહિલા : સંતોષ યાદવ 

19). મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય : રીતા ફારિયા

20). મિસ યુનિવર્સ બનનાર : સુષ્મિતા સેન

21). જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ માહિલા : આશાપુર્ણા દેવી

22). ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા પાઇલટ : હરિતા કૌર દયાલ

23). રાષ્ટ્રીય મહિલા આયોગનાં પ્રથમ અધ્યક્ષ (મહિલા) : જયંતિ પટનાયક

24). અંતરિક્ષમાં જવા વાળી પ્રથમ ભારતીય મહિલ : કલ્પના ચાવડા

25). ઓસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા : ભાનુ અથૈયા

26). નિમણૂક પામેલ પ્રથમ મહિલા રાજયસભા સાંસદ : નરગિસ દત્ત

27). રાજય સભાની પ્રથમ મહિલા મહા સચિવ : વી.એસ રમાદેવી

28). રાજયસભાની પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ : વાયલેટ અલ્વા

29). ઓલમ્પિકમાં કોઈપણ મેડલ જીતનાર પ્રથમ મહિલા : કર્ણમ મલ્લેશ્વરી

30). એશિયાઇ રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા : કમલજીત સંધુ

31). દૂરદર્શન પર પ્રથમ મહિલા એન્કર : પ્રતિમા પૂરી

32). સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા : અમૃતા પ્રિતમ

33). અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા : નિરજા ભનોટ

34). અર્જુન પુરસ્કારથી સન્માનીત પ્રથમ મહિલા : એમ. લમ્સડેન

35). ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી : દેવિકા રાની

36). આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમીતીના સદસ્ય બનનાર પ્રથમ ભારતીય મહિલા : નીતા અંબાણી

37). ઓલમ્પિક ખેલમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા : મૈરી લીલા રાવ

38). ભારતની પ્રથમ મહિલા શાસક : રજીયા સુલતાન

39). પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ : એની બેસન્ટ

40). પ્રથમ મહિલા ગ્રેજુયેટ : ચંદ્રમુખી બસુ અને કાદમ્બની ગાંગુલી

41). ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા : આરતી સાહા

42). ભારતની પ્રથમ મહિલા મેયર : તારા ચેરિયન (ચેન્નઈ)

43). ભારતીય રેલવેની પ્રથમ મહિલા ડ્રાઈવર : સુરેખા શંકર યાદવ

44). દક્ષિણ ધ્રુવ સુધી પહોચનાર ભારતીય મહિલા (પ્રથમ) : રીના કૌશલ્ય

45). ઍન્ટાર્કટિકા જનાર પ્રથમ ભારતીય મહિલા : મેહર મુસા

46). પ્રથમ મહિલા વિદેશ સચિવ : ચોકિલા અય્યર

47). UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ : રોજ મિલિયન બૈઠ્યુ

48). પ્રથમ મહિલા લેફ્ટિનેન્ટ જનરલ : પુનિત અરોડા

👉 ભારતના અત્યાર સુધીના વડાપ્રધાન
👉 ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ
👉 ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!