અહીં અત્યારસુધીના ભારતના તમામ ઉપરાષ્ટ્રપતિના નામ અને તેના સમયગાળા વિશેની માહિતી આપવામાં આવી છે.
અત્યાર સુધીના ભારતના ઉપ-રાષ્ટ્રપતિ
ઉપ-રાષ્ટ્રપતિ | સમયગાળો |
---|---|
ડો રાધાક્રુષ્ણ | 1952-62 |
ડો. ઝાકિર હુસૈન | 1962-67 |
વી. વી ગિરિ | 1967-1969 |
જી.એસ પાઠક | 1969-74 |
બી.ડી જતી | 1974-79 |
મોહમદ હિદાયતુલ્લા | 1979-84 |
આર. વેંકટરામન | 1984-87 |
ડો શંકર દયાળ શર્મા | 1987-92 |
કે. આર નારાયણ | 1992-97 |
ક્રુષ્ણકાન્ત | 1997-2002 |
ભૈરવસિંહ શેખાવત | 2002-2007 |
હામીદ અન્સારી | 2002-2012 |
હામીદ અન્સારી | 2012-2017 |
એમ. વૈકેયા નાયડુ | 2017 થી અત્યાર સુધી |
Read more