અહીં આઝાદ ભારતના તમામ વડાપ્રધાન અને તેનો સમયગાળા સબંધિત માહિતી આપવામાં આવી હતી.
અત્યાર સુધીના ભારતના વડાપ્રધાન
વડાપ્રધાન | સમયગાળો |
---|---|
જવાહરલાલ નહેરુ | 1947-1964 |
ગુલજારીલાલ નંદા | 1964 (કાર્યકારી) |
લાલ બહાદુર શાસ્ત્રી | 1964-1966 |
ગુલજારીલાલ નંદા | 1966 |
ઇન્દિરા ગાંધી | 1966-1977 |
મોરારજી દેસાઇ | 1977-1979 |
ચૌધરી ચરણસિંહ | 1979- 1980 |
ઇન્દિરા ગાંધી | 1980-1984 |
રાજીવ ગાંધી | 1984-1989 |
વિશ્વનાથ પ્રતાપસિંહ | 1989-1990 |
ચંદ્રશેખર | 1990-91 |
પી.વી નરસિંમ્હારાવ | 1991-96 |
એચ.ડી દેવગૌડા | 1996- 97 |
ઇન્દ્રકુમાર ગુજરાલ | 1997-98 |
અટલ બિહારી વાજપેયી | 1998-2004 |
ડો. મનમોહન સિંહ | 2004-2014 |
નરેંદ્ર મોદી | 2014 થી અત્યાર સુધી |
Read more