Join our whatsapp group : click here

[વર્તમાન પદાધિકારી] Gujarat na vartman padadhikari 2021

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી Gujarat na vartman padadhikari વિષે માહિતી અહીં આપેલી છે.

ગુજરાતના વર્તમાન પદાધિકારી

1). રાજયપાલ : આચાર્ય દેવવર્ત

2). મુખ્યમંત્રી : ભૂપેન્દ્ર પટેલ

3). નાયબ મુખ્યમંત્રી : કોઈ છે નહિ

4). વિધાન સભાના અધ્યક્ષ : શંકરભાઈ ચૌધરી

5). વિધાનસભાના ઉપાધ્યક્ષ : જેઠાભાઈ ભરવાડ

5). વિરોધ પક્ષના નેતા : ખાલી છે.

6). વિધાનસભાના મુખ્ય દંડક : બાલક્રુષ્ણ શુક્લ

7). એડવોકેટ જનરલ : કમલ ત્રિવેદી

8). ગુજરાતના લોકાયુકત : રાજેશ એચ. શુક્લા

9). ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ : અરવિંદ કુમાર

10). ગુજરાતના નાણાંપંચના અધ્યક્ષ : ભરત ગરીવાલા

11). રાજ્યના મુખ્ય સચિવ : પંકજ કુમાર

12). ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર : ડો. એસ. મુરલીક્રિષ્ના

13). ગુજરાતનાં DGP : આશિષ ભાટિયા

14). મુખ્ય માહિતી કમિશ્નર : અમ્રુત પટેલ

15). GPSC ના અધ્યક્ષ : નલિન ઉપાધ્યાય (કાર્યકારી)

16). ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ : એ.કે. રાકેશ

17). ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ : હિમાંશુ પંડયા

18). ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ : ઇલાબેન ભટ્ટ

19). ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ : પ્રકાશ શાહ

20). ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ : વિષ્ણુ પંડયા

21). ગુજરાત ક્રિકેટ એસોશિયનના પ્રમુખ : ધનરાજ નથવાણી

22). ગુજરાત રાજય બોર્ડના અધ્યક્ષ : શીશપાલ રાજપૂત

23). ગુજરાતનાં ગૃહ સચિવ : ડો. રાજીવ ગુપ્તા

24). વીજીલન્સ કમિશ્નર (સતર્કતા પંચ) : સંગીતા સિંહ

ભારતના વર્તમાન પદાધિકારીઓclick here
Gk in Gujarati : Click here 

Gujarat na vartman padadhikari : : UPSC, GPSC, PI. PSI/ASI, Dy. so, Talati, Bin-sachivalay, Police constable, clark

gujarat-na-vartman-padadhikari

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!