Join our WhatsApp group : click here

ગુજરાતનું મંત્રીમંડળ | Gujarat nu Mantri Mandal 2022-23

અહીં Gujarat nu Mantri Mandal 2022 વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં PDF સ્વરૂપે દરેક મંત્રીના નામ અને તેને ફાળવવામાં આવેલા વિભાગોની માહિતી ઉપલબ્ધ કરાવી છે.

Gujarat nu Mantri Mandal 2022-23

કુલ મંત્રી 16
કેબિનેટ મંત્રી08
રાજયકક્ષાના (સ્વતંત્ર હવાલો)02  
રાજયકક્ષાના મંત્રી06
મહિલા મંત્રી01

ગુજરાતના મંત્રીઓ અને તેના વિભાગો

અહીં ગુજરાત સરકારના નવા નિમાયેલા તમામ મંત્રીઓના નામ અને તેના વિભાગો વિશેની માહિતી આપવામાં આવી છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલ

  • મુખ્યમંત્રી

કેબિનેટ મંત્રી

મંત્રી વિભાગ
કનુભાઈ દેસાઇનાના ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ
ઋષિકેશ પટેલઆરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગ
રાઘવજી પટેલકૃષિ, મત્સ્ય અને ગૃહ નિર્માણ વિભાગ
બળવંતસિંહ રાજપૂતઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગ
કુંવરજી બાવળીયાપાણી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ
મુળુભાઇ બેરાપ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગ
ડો. કુબેરભાઈ ડિંડોરશિક્ષણ, આદિજાતિ વિભાગ
ભાનુબેન બાબરિયાસામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

રાજયકક્ષા (સ્વતંત્ર હવાલો)

Gujarat nu Mantri Mandal : નીચે ગુજરાતના રાજયકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓના નામ અને તેના વિભાગ વિશેની માહિતી આપેલ છે.

મંત્રી વિભાગ
હર્ષ સંઘવીગૃહ મંત્રી
જગદીશ ભાઈ વિશ્વકર્માસહકાર અને પ્રોટોકોલ વિભાગ

રાજય કક્ષાના મંત્રીઓ

નીચે ગુજરાત રાજયના રાજયકક્ષાના મંત્રીના નામ અને તેના વિભાગની માહિતી આપેલ છે.

મંત્રી વિભાગ
બચુભાઈ ખાબડપંચાયત, કૃષિ વિભાગ
મુકેશભાઇ પટેલવન અને પર્યાવરણ વિભાગ
પ્રફુલભાઈ પાનશેરીયાપ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ
ભીખુસિંહ પરમારઅન્ન અને નાગરિક પુરવઠો વિભાગ
કુંવરજી હળપતિઆદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ
પરષોતમભાઈ સોલંકીમત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગ

મંત્રીઓ અને તેના વિભાગો pdf

અહીં ગુજરાત સરકારના નવા નિમાયેલા તમામ મંત્રીઓના નામ અને તેના વિભાગો વિશે pdf સ્વરૂપે માહિતી આપવામાં આવી છે.

  • Gujarat nu navu Mantri Mandal 2021 PDF : click here

કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે તફાવત

1). કેબિનેટ મંત્રી :

કેબિનેટ મંત્રી તેમના મંત્રાલયના વડા કહેવાય છે. મંત્રાલય કોઈપણ પ્રકારના કામકાજ માટે સીધી રીતે તેઓ જવાબદાર હોય છે. સરકારના ફેસલામાં તેની પણ ભાગીદારી હોય છે અને દર સપ્તાહે થતી કેબિનેટ બેઠકમાં પણ સામેલ થાય છે.

સરકાર કેબિનેટની બેઠકમાં ખરડો, નવો કાયદો બનાવવો, કાયદામાં સુધારો કરવો જેવા નિર્ણય કરે છે. તેમાં કેબિનેટ મંત્રી ભાગ લે છે.

2). રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) :

સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી સીધા જ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપે છે. તેમને જુનિયર મિનિસ્ટર પણ કહેવામા આવે છે. તેમને ફાળવવામાં આવેલ મંત્રાલય અને વિભાગ પ્રત્યે તેમની પૂરી જવાબદારી હોય છે. સામન્ય રીતે તેઓ કેબિનેટ બેઠકમાં સામેલ થતાં નથી. પણ વિશેષ અવસર પર મંત્રાલયના મુદ્દા પર ચર્ચા માટે કેબિનેટની બેઠકમાં બોલાવવામાં આવી શકે છે.

3). રાજ્ય કક્ષાના મંત્રી :

રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રીના હાથ નીચે કામ કરે છે અને તેમને રિપોર્ટ સોંપે છે. તેઓ એક રીતે કેબિનેટ મંત્રીના સહાયક મંત્રી હોય છે. એક કેબિનેટ મંત્રીના હાથ નીચે એકથી વધારે રાજ્ય મંત્રી પણ હોય શકે છે. એક મંત્રાલયમાં અનેક વિભાગ હોય છે. જેની ફાળવણી તેમને કરવામાં આવે છે. તેનાથી કેબિનેટ મંત્રીને મંત્રાલય ચલાવવામાં સરળતા મળે.

  • ભારતનું નવું કેન્દ્રિય મંત્રીમંડળ 2021 : click here

FAQ

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે?

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા છે. જે ગુજરાતનાં 18માં મુખ્યમંત્રી છે.

ગુજરાતનાં આરોગ્ય મંત્રી કોણ છે ?

ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે.

ગુજરાતનાં ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગ ના મંત્રી કોણ છે?

ગુજરાતનાં ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગ ના મંત્રીબલવંત સિંહ રાજપૂત છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!