Join our WhatsApp group : click here

India Mantri mandal list 2021 in Gujarati

India Mantri mandal list 2021 in Gujarati : : ભારતના બંધારણના અનુચ્છેદ 74 પ્રમાણે રાષ્ટ્રપતિને મદદ અને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હશે. જેના અધ્યક્ષ વડાપ્રધાન હશે.

91મો બંધારણીય સુધારો 2003 મુજબ વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની કુલ સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના 15% થી વધુ નહીં હોય.

વર્તમાન કેન્દ્રિય કેબિનેટમાં એક પ્રધાનમંત્રી 30 કિબિનેટ મંત્રી 2 રાજયકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી અને 40 રાજયકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્રિય કેબિનેટમાં કુલ 11 મહિલા મંત્રીઓ જેમાં 2 મહિલા કેબિનેટ કક્ષાની મંત્રીઓ છે.

મંત્રી પરિષદમાં ત્રણ પ્રકારના મંત્રી હોય છે.

1). કેબિનેટ

2). સ્વતંત્ર હવાલો (રાજ્ય કક્ષા)

3). રાજય કક્ષા

કેબિનેટ મંત્રીIndia Mantri mandal list 2021 in Gujarati

1). નરેંદ્ર મોદી : પ્રધાનમંત્રી, પર્સનલ, લોક ફરિયાદ અમે પેન્શન મંત્રાલય, પરમાણુ ઉર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ અને કોઈ પણ મંત્રીને ફાળવવામાં ન આવેલા અન્ય તમામ મંત્રાલયો

2). રાજનાથ સિંહ : રક્ષા મંત્રી

3). અમિતશાહ : ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રી

4). નિતિન ગડકરી : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી

5). નિર્મલા સિતારામણ : નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી

6). શ્રી નરેન્દ્રસિંહ તોમર : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી

7). ડો. એસ. જયશંકર : વિદેશ મંત્રી

8). શ્રી અર્જુન મુંડ્ડા : આદિવાસી કલ્યાણ મંત્રી

9). શ્રી સ્મૃતિ ઈરાની : મહિલા અને બાળવિકાસ મંત્રી

10). શ્રી પિયુષ ગોયલ : વેપાર વાણિજય અને ઉદ્યોગ મંત્રી, ઉપભોગતા સંબધિત બાબતો અનાજ અને જાહેર વિતરણ મંત્રી, ટેક્સટાઇલ મંત્રી

11). શ્રી ધર્મેન્દ્ર પ્રધાન : શિક્ષણ મંત્રી અને  કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી

12). શ્રી પ્રહલાદ જોશી : સંસદીય બાબતોના મંત્રી, કોલસા અને ખાણ મંત્રી

13). શ્રી નારાયણ રાણે : સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસિક મંત્રી

14). શ્રી સર્બાનંદ સોનોવાલ : બંદર,જહાજ અને જળમાર્ગ મંત્રી અને આયુષ્ય મંત્રી

15). શ્રી મુખ્તાર અબ્બાસ નકવી : લઘુમતી સમુદાય સાથે સંબધિત બાબતોના મંત્રી

16). ડો. વિરેન્દ્ર કુમાર : સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી

17). ગિરિરાજ સિંહ : ગ્રામીણ વિકાસ મંત્રી અને પંચાયતી રાજ મંત્રી

18). શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા : નાગરિક ઉદ્દયન મંત્રી

19). શ્રી રામચંદ્ર પ્રસાદ સિંહ : સ્ટીલ (ઇસ્પાત) મંત્રી

20). શ્રી અશ્વિની વૈષ્ણવ : રેલવે મંત્રી, સંચાર મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજી મંત્રી

21). શ્રી પશુપતિ કુમાર પારસ : ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી

22). શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત : જળશક્તિ મંત્રી

23). શ્રી કિરણ રિજ્જુ : શ્રમ અને ન્યાય મંત્રી

24). શ્રી રાજકુમાર સિંહ : વીજ મંત્રી, નવી અને પુન: પ્રાપ્ય ઉર્જા મંત્રી

25). શ્રી હરદીપસિંહ પૂરી : પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી

26). શ્રી મનસુખ માંડવિયા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી

27). શ્રી ભૂપેન્દ્ર યાદવ : પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રમ અને રોજગાર મંત્રી

28). ડો.મહેન્દ્રનાથ પાંડે : ભારે ઉદ્યોગ મંત્રી

29). શ્રી પુરુષોતમ રૂપાલા : મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રી

30). શ્રી જી કિશન રેડ્ડી : સાંસ્ક્રુતિક મંત્રી, પ્રવાસન મંત્રી, પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી

31). શ્રી અનુરાગ ઠાકુર : માહિતી અને પ્રસારણ મંત્રી, યુવા સંબધિત બાબતો અને રમત ગમત મંત્રી

રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) India Mantri mandal list 2021 in Gujarati

1). રાવ ઇન્દ્રજીત સિંહ : આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના મંત્રી(સ્વતંત્ર હવાલો), આયોજન મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો), કોર્પોરેટ સંબધિત બાબતોના મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી      

2). ડો. જિતેન્દ્ર સિંહ : વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રાજય કક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયના રાજય કક્ષાના મંત્રી, કર્મચારી, જન ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી, પરમાણુ ઉર્જા વિભાગના રાજય કક્ષાના મંત્રી અને અંતરિક્ષ વિભાગના રાજય કક્ષાના મંત્રી

રાજય કક્ષાના મંત્રી India Mantri mandal list 2021 in Gujarati

1). શ્રી શ્રીપદ ચેરસો નાયક : બંદર, જહાજ અને જલવિભાગના મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી અને પ્રવાસન મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી

2). શ્રી ફાગણ સિંહ ફૂલસ્તે : સ્ટીલ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી

3). શ્રી પ્રહલાદ સિંહ પટેલ : જળશક્તિ મંત્રાલય અને ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

4). શ્રી અશ્વિની કુમાર ચૌબે : ઉપભોકતા સાથે સંબધિત બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરીવર્તન મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

5). શ્રી અશ્વિન કુમાર મેઘવાલ : સંસદીય બાબતોના મંત્રાલય, સાંસ્ક્રુતિક મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

6). જનરલ વી.કે સિંહ : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નાગરિક ઉડ્ડિયન મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

7). શ્રી ક્રિષ્ણ પાલ : વીજ મંત્રાલય, ભારે ઉદ્યોગ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

8). શ્રી દાણવે રાવ સાહેબ દાદારાવ : રેલવે મંત્રાલય, કોલસા અને ખાણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

9). શ્રી રામદાસ અઠવાલે : સામાજિક ન્યાય અને સામાજિક સશક્તિકરણ મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી

10). સાધવી નિરંજન જ્યોતિ : ઉપભોક્તા સાથે સંબધિત બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

11). શ્રી રાજીવ ચંદ્રશેખર : કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

12). સુશ્રી શોભા કરદલજે : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી

13). શ્રી ભાનુ પ્રતાપસિંહ  વર્મા : સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસોના મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

14). શ્રીમતી દર્શના જરદોશ : ટેકસટાઇલ મંત્રાલય, રેલવે મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

15). શ્રી વી મુરલીધરન : વિદેશ મંત્રાલય, સંસદીય બાબતોના મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

16). શ્રીમતી મીનાક્ષી લેખી : વિદેશ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

17). શ્રી એ નારાયણ સ્વામી : સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજય કક્ષાના મંત્રી

18). શ્રી કૌશલ્ય કિશોર : હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલય રાજય કક્ષાના મંત્રી

19). શ્રી અજય ભટ્ટ : સંરક્ષણ મંત્રાલય, પ્રવાસન મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

20). શ્રી બી એલ વર્મા : પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રાલય, સહકાર મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

21). શ્રી અજય કુમાર : ગૃહ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

22). શ્રી દેવુસિંહ ચૌહાણ : સંચાર મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

23). શ્રી ભગવત ખુબા : નવી અને પુન: પ્રાપ્ય ઉર્જા મંત્રાલય, રસાયણ અને ખાતર મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

24). શ્રી કપિલ મોરેશ્વર પાટિલ : પંચાયતી રાજ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

25). સુશ્રી પ્રતિમા ભૌમિક : સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

26). ડો. સુભાષ સરકાર : શિક્ષણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

27). ડો. ભગવત ક્રિષ્નારાવ કરાડ : નાણાં મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

28). ડો. રાજકુમાર રજન સિંહ : વિદેશ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

29). ડો. ભારતી પ્રવીણ પાવર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

30). શ્રી બીશ્વેશ્વર રૂડ્ડુ : જનજાતિ સાથે સંબધિત બાબતોના મંત્રાલય, જળશક્તિ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

31). શ્રી શાંતુનુ ઠાકુર : બંદર, જહાજ, જળમાર્ગ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

32). ડો. મહેંદ્રકુમાર મુજપરા : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આયુષ્ય મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

33). શ્રી જોહન બાર્લા : લઘુમતી સાથે સંબધિત બાબતોના મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

34). ડો. એલ મુરૂમન : મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

35). શ્રી બિશીથ પ્રમાણિક : ગૃહ મંત્રાલય, યુવા સાથે સંબધિત બાબતો અને રમત ગમત મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

મંત્રી મંડળમાં ગુજરાતીનું સ્થાન

India Mantri mandal list 2021 in Gujarati

1). નરેંદ્ર મોદી : પ્રધાન મંત્રી

2). અમિતશાહ : ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રી (કેબિનેટ કક્ષાના)

3). શ્રી મનસુખ માંડવિયા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી (કેબિનેટ કક્ષાના)

4). શ્રી પુરુષોતમ રૂપાલા : મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રી (કેબિનેટ કક્ષાના)

5). ડો. મહેંદ્રકુમાર મુજપરા : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આયુષ્ય મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

6). શ્રી દેવુસિંહ ચૌહાણ : સંચાર મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

7). શ્રીમતી દર્શના જરદોશ : ટેકસટાઇલ મંત્રાલય, રેલવે મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી

8). ડો. એસ. જયશંકર : વિદેશ મંત્રી (કેબિનેટ કક્ષાના) (ગુજરાતમાંથી રાજય સભાના સાંસદ છે)

Read more

👉 મંત્રી પરિષદ વિશે બંધારણમાં જોગવાઈ
👉 ગુજરાતનું મંત્રીમંડળ
👉 ભારતના વર્તમાન પદાધિકારી
👉 Bhrat nu bandharan Quiz

India Mantri mandal list 2021 in Gujarati : : UPSC, GPSC, POLICE, BIN SACHIVALAY, TALATI

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!