Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ભારતના વર્તમાન પદાધિકારી | Bharat na vartman padadhikari 2023

Bharat na vartman padadhikari 2023 in gujarati pdf : અહી ભારતના વિવિધ સરકારી અને રાજકીય પદો પર સ્થિત વ્યક્તિનાના નામ અને તેના હોદ્દા સાથે આપેલા છે. જે તમને દરેક સ્પ્રધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબીત થશે.

Bharat na vartman padadhikari 2023 in gujarati ની યાદી નિયમિત અપટેડ કરવા આવે છે.

Last update: 06/05/2023  

Bharat na vartman padadhikari (ભારતના વર્તમાન પદાધિકારી)

ભારતના રાષ્ટ્રપતિ :શ્રીમતી દ્રૌપતિ મુર્મુ (15માં)
ભારતના ઉપરાષ્ટ્રપતિ :શ્રી જગદીપ ધનખડ (14માં)
પ્રધાનમંત્રી :શ્રી નરેંદ્ર મોદી (15માં)
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ :જસ્ટિસ ધંનજય યશવંત ચંદ્રચૂડ (50માં)
ભારતના એટર્ની જનરલ :આર. વૈક્ટરામણિ (16માં)
ભારતના સોલિસિટર જનરલ :તુષાર મહેતા
લોકસભાના અધ્યક્ષ :ઓમ બિરલા
લોકસભાના મહાસચિવ :ઉત્પલકુમાર સિંઘ
લોકસભાના શાસક પક્ષના નેતા :શ્રી નરેંદ્ર મોદી
રાજયસભાના ચેરમેન :શ્રી જગદીપ ધનખડ
રાજ્યસભાના ઉપ-સભાપતિ :હરિવંશ નારાયણ સિંહ
રાજ્યસભાના મહાસચિવ :શ્રી પ્રમોદ ચંદ્ર મોદી
રાજયસભાના વિરોધ પક્ષના નેતા :શ્રી મલ્લિકા અર્જુન ખડગે
રાજયસભાના શાસક પક્ષના નેતા :પિયુષ ગોયલ
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર:રાજીવ કુમાર (26માં)
ચૂંટણી કમિશ્નર :અરુણ ગોયલ અને અનુપચંદ્ર પાંડે
CAG (નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક) :ગિરીશચંદ્ર મુર્મુ (14માં)
CGA (કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ) :એસ. એસ. દુબે   
CVC (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન) ના વડા :પ્રવીણ કે શ્રીવાસ્તવ (કાર્યકારી)
UPSCના અધ્યક્ષ :ડો. મનોજ સોની
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર :અજિત ડોભાલ (5માં)
ISRO ના અધ્યક્ષ :એસ. સોમનાથ
DRDOના અધ્યક્ષ :ડો. સમીર વી. કામત
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) :લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (બીજા)
ભારતની થલ સેનાના અધ્યક્ષ :જનરલ મનોજ પાંડે (29માં)
ભારતીય નૌસેનાના અધ્યક્ષ :આર. હરી કુમાર  (25માં)
ભારતીય વાયુસેનાના અધ્યક્ષ :માર્શલ વિવેકરામ ચૌધરી (27માં)
CISF ના મહાનિર્દેશક  :શ્રી શીલવર્ધન સિંહ
CRPF ના મહાનિર્દેશક :ડો. સુજોય લાલ થાઓસેન
BSFના મહાનિર્દેશક :ડો. સુજોય લાલ થાઓસેન (વધારાનો ચાર્જ)
ITBP ના મહાનિર્દેશક :અનીશ દયાલ સિંહ
NSG ના મહાનિર્દેશક :શ્રી એમ. એ. ગણપતિ   
NDRF ના મહાનિર્દેશક :શ્રી અતુલ કરવલ
ઇંડિયન કોસ્ટ ગાર્ડના અધ્યક્ષ :વિરેન્દ્રસિંહ પઠાણીયા (24માં)  
ભરતના મુખ્ય માહિતી કમિશ્નર :યશવર્ધન કુમાર સિંહા (11માં)
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર :શક્તિકાન્ત દાસ (25માં)
પ્રસાર ભરતીના CEO :ગૌરવ ત્રિવેદી
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ :જસ્ટિસ અરુણકુમાર મિશ્રા  
NITI આયોગના અધ્યક્ષ :શ્રી નરેંદ્ર મોદી
NITI આયોગના ઉપાધ્યક્ષ :સુમન બેરી
NITI આયોગના CEO :BVR સુબ્રમણ્યમ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ :શ્રી મલ્લિકા અર્જુન ખડગે
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ :  શ્રી જે.પી. નડ્ડા
કાયદાપંચના અધ્યક્ષ :જસ્ટિસ ઋતુરાજ અવસ્થિ (22માં)
SEBI ના અધ્યક્ષ :માધવી પૂરી બુચ (પ્રથમ મહિલા અધ્યક્ષ)
રાષ્ટ્રીય હરિત ન્યાયાધીકરણના અધ્યક્ષ (NGT) :આદર્શ કુમાર ગોહેલ
IB ના ડિરેકટર :તપન કુમાર ડેકા
RAW ના અધ્યક્ષ :સામંત ગોયલ
ભારતના કેબિનેટ સચિવ :રાજીવ ગૌબા
ભારતના વિદેશ સચિવ :વિનય કવાત્રા
ભારતના સંરક્ષણ સચિવ :ગિરધર અરમાણે
ભારતના ગૃહ સચિવ :અજયકુમાર ભલ્લા
ભારતના નાણાં સચિવ :ટી.વી. સોમનાથન
AIIMS ના મહાનિર્દેશક :ડો. એમ શ્રીનિવાસ
ICMR (Indian Council of Medical Research) ના અધ્યક્ષ :ડો. રાજીવ બહલ
BCCI ના અધ્યક્ષ :રોજર બિન્ની
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ (CBDT) ના અધ્યક્ષ :નિતિન ગુપ્તા
NCBC (National Commission for Backward Classes) ના અધ્યક્ષ :હંસરાજ ગંગારામ આહિર
NCSC (National Commission for Scheduled Castes) ના અધ્યક્ષ :વિજય સંપલા
NCST (National Commission for Scheduled Tribes)  ના અધ્યક્ષ :હર્ષ ચૌહાણ
Bharat na vartman padadhikari

Read more

👉 ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ
👉 ભારતનું જનરલ નોલેજ
👉 ગુજરાતનું જનરલ નોલેજ
👉 ગુજરાતનાં જિલ્લા

Bharat na vartman padadhikari 2023 : : ભારતના પદાધિકારીઓ 2021 pdf : : GPSC, PI, PSI/ASI, DY. So, Talati, Bin sachivalay, Police constable, Clark and all exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!