અહીં ગુજરાત સબંધિત ટોપીક પ્રમાણે Gujarati Gk આપેલું છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત તમામ મહત્વપૂર્ણ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Gujarati gk | Samanya gyan Gujarati
Samanya gyan Gujarati : જે-તે ટોપીક પર ક્લિક કરી તેની વિસ્તૃત માહિતી તમે વાંચી શકશો.
Read more
👉 ગુજરાતનો ઇતિહાસ |
👉 ગુજરાતની ભૂગોળ |
👉 ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો |
👉 ગુજરાતનાં જિલ્લા |
👉 ગુજરાતી સાહિત્ય |
આ જનરલ નોલેજના પેજ માં ગુજરાત નો પરિચય, ગુજરાતના વર્તમાન પદાધિકારી, ગુજરાતનું મંત્રીમંડળ, ગુજરાતનાં જિલ્લાના મુખ્ય મથકો, ગ્જરતના તાલુકાનું નામ, ગુજરાતની વસ્તી, ગુજરાતનાં અભ્યારણ્ય, ગુજરાતનાં પ્રસિદ્ધ ધોધ, વિવિધ ક્ષેત્રે પ્રથમ ગુજરાતી વ્યક્તિ, ગુજરાતનાં પ્રસિદ્ધ શહેર અને સ્થાપક, ગુજરાતનાં પ્રસિદ્ધ સ્થાપત્યો અને સ્થાપક, ગુજરાતમાં આવેલા મ્યુઝિયમ, ગુજરાતમાં આવેલા ધોધ, ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા મહોત્સવો, ગુજરાતમાં આવેલી ડેરીઓ, ગુજરાતમાં આવેલા વર્લ્ડ હેરિટેઝ સ્થળ, ગુજરાતની નદીઓના પ્રાચીન નામ, ગુજરાતનાં સ્થળ અને તેની પ્રસિદ્ધ વસ્તુઓ, ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થા અને તેના સ્થાપક, ગુજરાતમાં આવેલા રિસર્ચ સ્ટેશન, GI ટેગ મેળવનાર ગુજરાતની વસ્તુ.
ગુજરાતનાં જંગલના પ્રકાર, ગુજરાતનાં નામ કરણ સંબધિત માહિતી, ઉત્તર ગુજરાતનાં જિલ્લા, ગુજરાતનું નદી તંત્ર, ગુજરાતનાં બંદરો, 1857નો વિપ્લવ અને ગુજરાત, ગુજરાતની સ્થળ સંબધિત માહિતી, રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડી, ગુજરાતની સરહદ, ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ, ગુજરાતની નદીઓના પ્રાચીન નામ.
ગુજરાતનાં ભૌગોલિક ઉપનામ, ગુજરાતના વિવિધ રેકોર્ડ, ગુજરાતનાં ડુંગરો, ગુજરાતનાં નદી કિનારે વસેલા શહેરો, ગુજરાતનાં વિવિધ શહેરોના પ્રાચીન નામ, ગુજરાતનાં સાંસ્ક્રુતિક વનોની યાદી, ગુજરાતમાં આવેલા રીંછ અભ્યારણ્ય અને ગુજરાતમાં આવેલા ગ્રંથાલય જેવા વિવિધ મુદ્દાઓ સંબધિત માહિતી આપેલી છે.
This Gujarati gk UPSC, GPSC, PI, PSI/ASI, STI, Seniar clerk, Talati, Bin sachivalay clerk, police constable and other competitive exams.
Daily GK in Gujarati, general knowledge in gujarati for gpsc, general knowledge in gujarati for gpsc, samanya gyan gujarati, સામાન્ય જ્ઞાન, Gujarati gk