Join our WhatsApp group : click here

Gujarat na dungaro | ગુજરાતનાં ડુંગરો

Gujarat na dungaro વિષે માહિતી…

ગુજરાતમાં આવેલા ડુંગરો

ડુંગર સ્થાન
ગિરનાર, ગોરખનાથ, દત્તાત્રેયજુનાગઢ
ગીર ની ટેકરીઅમરેલી, ગીર-સોમનાથ અને જુનાગઢમાં વિસ્તરેલી છે.
શેત્રુંજય પર્વતપાલિતાણા (ભાવનગર)
રાજપીપળા ની ટેકરીઓનર્મદા
આરાસુર નો ડુંગરબનાસકાંઠા
રાતનમહાલલીમખેડા (દાહોદ)
પાવાગઢ નો ડુંગરપંચમહાલ
સાપુતારા નો ડુંગરડાંગ
ચોટીલા નો ડુંગરસુરેન્દ્રનગર
ઓસમ નો ડુંગરરાજકોટ
સતિયાદેવજામનગર
શિહોરી માતા નો ડુંગરશિહોર (ભાવનગર)
બરડો ડુંગરપોરબંદર
ઇડર નો ડુંગરસાબરકાંઠા
તારંગા પર્વતમહેસાણા
Gujarat na dungaro

કચ્છ-ભુજમાં આવેલા ડુંગરો : કાળો ડુંગર, ખવાળો ડુંગર, લીલીયો ડુંગર, ધીનોધર ડુંગર, ભૂજિયો ડુંગર, વરાર ડુંગર, ગારો ડુંગર, ખડિયો ડુંગર, ઉમિયા ડુંગર, ધબવો ડુંગર, ખાતરોડ નો ડુંગર, પાનધ્રો, નાનામાં, અંજાર, હબા

Gujarat na dungaro | ગુજરાતનાં ડુંગરો સાથે જોડાયેલા તથ્યો

1). ગુજરાત નો સૌથી ઊંચો પર્વત  ગિરનાર છે.   

2). પ્રખ્યાત મહાકાળી માતાનું મંદિર પાવાગઢ ડુંગર પર આવેલું છે?

3). પ્રખ્યાત ચામુંડા માતાનું મંદિર ચોટીલા ના ડુંગર પર આવેલું છે.

4). સાપુતારા ગુજરાતનું એક માત્ર ગિરિ મથક સાપુતારા છે.

5). ખોખરા અને તળાજા ના ડુંગરો શેત્રુંજય ની પર્વતમાળા માં આવેલા છે.

6). ગીર ની ટેકરીઓની સૌથી ઊંચી ટેકરી સરકલાં છે.

7). કાળો ડુંગર કચ્છ જિલ્લા નો સૌથી ઊંચો ડુંગર છે.

8). કચ્છમાં સ્થિત કાળો ડુંગર પર ગુરુ દત્તાત્રેય ની સમાધિ અને તપસ્યાનું સ્થાન આવેલું છે.

9). ગુજરાતમાં કર્કવૃત એકમાત્ર ડુંગર ધીનોધર ડુંગર પર પસાર થાય છે.

10). કચ્છ જિલ્લાની દક્ષિણ ધારમાં સ્થિત પાનધ્રો ડુંગરમાં લિગ્નાઈટ કોલસાના ભંડાર મળી આવ્યા છે.

11). સંત મેકરણ ની સમાધિ હબા ડુંગર પર આવેલી છે.

12). પોરબંદરમાં સ્થિત બરડા ડુંગર નો સૌથી ઊંચું શિખર આભપરા છે.

13). અરવલ્લી વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે. (ગુજરાત ના મહેસાણા થી લઈ દિલ્લીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી ફેલાયેલી છે.)

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!