Join our WhatsApp group : click here

પ્રસિદ્ધ ગુજરાતી સંસ્થા અને તેના સ્થાપક

અહીં ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થાઓના નામ અને તેના સ્થાપક વિશેની માહિતી આપવામાં આવી છે.

પ્રસિદ્ધ ગુજરાતી સંસ્થા અને તેના સ્થાપક

1). લોકભારતી- સણોસરા : નાનાભાઇ ભટ્ટ

2). દક્ષિણામુર્તિ (અંબલા) : નાનાભાઇ ભટ્ટ

3). નાટ્ય સંપદા : કાંતિ મડિયા

4). ગાંધર્વ નિકેતન : પંડિત ઓમકારનાથ ઠાકુર

5). કલાયતન : ભીખુભાઈ ભાવસાર

6). નિહારિકા કલબ : બચુભાઈ રાવત

7). પ્રથમ એંજિનિયરિંગ કોલેજ : ભાઈલાલભાઈ પટેલ

8). હેમચંદ્રાચાર્ય જૈન : જ્ઞાનમંદિર : મુનિશ્રી પુણ્યવિજયજી

9). PRL- ફિજીકલ રિસર્ચ લેબોરેટરી(અમદાવાદ) : ડો. વિક્રમભાઈ સારાભાઇ

10). હડાણા લાઈબ્રેરી : દરબાર વાજસુરવાળા

11). શ્રુતિ સંગીત એકેડમી : રાસબિહારી દેસાઇ

12). શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કોલેજ : રસીકલાલ પરિખ

13). નુત્ય ભારતી : ઇલાક્ષી ઠાકર

14). ભરત નાટયપીઠ મંડળી : જશવંત ઠાકર

15). ગુજરાત કલામંદિર : અશરફખાન મહંમદ

16). અષ્ટછાપ વિદ્યાપીઠ : બપોદરા વિઠ્ઠલદાસ

17). અમુલ ડેરી (આણંદ) : ત્રિભોવનદાસ પટેલ

18). શેક્સપિયર સોસાયટી : સંતપ્રસાદ ભટ્ટ

19). SEWA – સેલ્ફ એમ્પ્લોઈડ વુમન્સ એસોસિયેશન : ઇલાબેન ભટ્ટ

20). SNDT યુનિવર્સિટી : શ્રીમતી નથીબાઇ દામોદર ઠકારશી મહિલા યુનિવર્સિટી : વિઠ્ઠલદાસ ઠકારશી

21). ભુવનેશ્વરી પીઠ (ગોંડલ) : જીવરાજ શાસ્ત્રી

22). નાટય વિદ્યામંદિર : જયશંકર સુંદરી

23). દર્પણ અકેડમી ફોર પરફોર્મિંગ આર્ટ્સ :  મૃણાલીની સારાભાઇ

24). INT – ઇન્ડિયન નેશનલ થિયેટર : દામુભાઈ ઝવેરી

25). કિસાન મજદૂર લોકપક્ષ (કિમલોપ) : ચીમનભાઈ પટેલ

26). ગુજરાત પરીવર્તન પક્ષ : કેશુભાઈ પટેલ

27). પુનિત સેવાશ્રમ : પુનિત મહારાજ

28). વસ્તુ શિલ્પ : બાલકૃષ્ણ દોશી

29). સસ્તું સાહિત્ય : ભિક્ષુ અખંડાનંદ

30). સેવક સમાજ : ત્રિભોવનદાસ પટેલ

31). એસ. એલ. કોલેજ : અમૃતલાલ હરગોવિંદદાસ

Read more

👉 ગુજરાતમાં આવેલ રિસર્ચ સ્ટેશન અને સંસ્થાઓ
👉 ગુજરાતમાં આવેલ ગ્રંથાલયો
👉 ગુજરાતની સ્થળ સબંધિત માહિતી

Gujarat ni sanstha ane tena sthapak : : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Talati, Bin sachivalay, Clark and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!