Join our WhatsApp group : click here

ગુજરાતમાં આવેલા ગ્રંથાલય અને લાઈબ્રેરી  

અહીં ગુજરાતમાં આવેલા પ્રમુખ ગ્રંથાલય અને લાઈબ્રેરીની યાદી (list of library in gujarat pdf) આપવામાં આવી છે. જેમાં first library in Gujarat, largest library in Gujarat ની માહિતી પણ આપવામાં આવી છે. આપેલ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

ગુજરાતમાં આવેલા ગ્રંથાલય અને લાઈબ્રેરી 

ગ્રંથાલય અને લાઈબ્રેરીસ્થાન
સેન્ટ્રલ લાઈબ્રેરીવડોદરા
હંસા મહેતા ગ્રંથાલયવડોદરા
શ્રી મુક્તિકમલ મોહન ભંડારવડોદરા
જયસિંહરાવ ગ્રંથાલયવડોદરા
પ્રાચ્ય વિદ્યામંદિરવડોદરા
ગુજરાત વિદ્યાપીઠઅમદાવાદ
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરઅમદાવાદ
ભો.જે વિદ્યાભવનઅમદાવાદ
બ્રિટિશ લાઈબ્રેરીઅમદાવાદ
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રકોબા (ગાંધીનગર)
બાર્ટન લાઈબ્રેરીભાવનગર
શ્રી આત્મારામજી જૈન લાઈબ્રેરીભાવનગર
તખ્તસિંહજી લાઈબ્રેરીબોટાદ
એન્ડ્રુઝ લાઈબ્રેરીસુરત
નર્મદ લાઈબ્રેરીસુરત
લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરીસુરત
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડારસુરત
ચૂનીલાલ ગાંધી વિદ્યાભવનસુરત
મેહરજી પુસ્તકાલયનવસારી
હેમચંદ્રચાર્ય જ્ઞાનમંદિરપાટણ
વિમલગચ્છ જૈન ગ્રંથભંડારપાટણ
સ્ટુઅર્ટ પબ્લિક લાયબ્રેરીગોધરા
લેંગ લાઈબ્રેરીરાજકોટ
ગુજરાતી ભાષાભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીરાજકોટ
લખધીરસિંહ લાઈબ્રેરીરાજકોટ
ભગવતસિંહ લાઈબ્રેરીગોંડલ
વિકટોરિયા જ્યુબિલી લાઈબ્રેરીવાંકાનેર
ઇન્ડોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ શારદાપીઠદ્વારકા
વોકનેર લાઈબ્રેરીઅમરેલી
એમ. જે લાઈબ્રેરીઅમરેલી
સયાજી વૈભવ પબ્લિક લાયબ્રેરીનવસારી
કાવસજી ગઝદર પુસ્તકાલયગણદેવી
હડાણા ગ્રંથાલયહડાણા
ડાહી લક્ષ્મી ગ્રંથાલયનડિયાદ
સાર્વજનિક પુસ્તકાલયબિલિમોરા
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિરડભોઈ
list of library in gujarat pdf
  • વડોદરા સ્થિત સેન્ટ્રલ લાઈબ્રેરી ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે.     
  • સુરત સ્થિત જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય છે. જેની સ્થાપના 1824માં થઈ હતી.
  • ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતા મોતીભાઈ અમીન છે.  

Read more

👉 ગુજરાતમાં આવેલા વર્લ્ડ હેરિટેજ સ્થળો
👉 પ્રસિદ્ધ ગુજરાતી સંસ્થા અને તેના સ્થાપક
👉 ગુજરાતના ભૌગોલિક ઉપનામો

પ્રશ્નો:-

1). ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી કઈ છે ? (first library in Gujarat) : જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર (સુરત)

2). ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે ? (largest library in Gujarat) : સેન્ટ્રલ લાઈબ્રેરી (વડોદરા)

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!