Join our WhatsApp group : click here

ગુજરાતનાં ભૌગોલિક ઉપનામો

અહીં Gujarat na bhougolik upnam આપેલ છે. જેમાં ગુજરાતનાં શહેરો, નદીઓ, વિસ્તારો અને બંધારોના મૂળનામ અને તેનું ઉપનામ આપવામાં આવ્યું છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

ગુજરાતનાં ભૌગોલિક ઉપનામો

મૂળ નામ ઉપનામ
અમદાવાદ :1). ગુજરાતની આર્થિક રાજધાની,
2). ભારતનું માન્ચેસ્ટર,
3). ભારતનું બોસ્ટન,
4). પતંગોનું શહેર,
5). મેગાસિટી
રાણીસિપ્રીની મસ્જિદ : અમદાવાદનું રત્ન
ગાંધીનગર :1). ઉદ્યાનનગરી,
2). ગ્રીનસિટી,
3). સોલાર સિટી,
4). ગિફ્ટ સિટી,
5). ગુજરાતનું ચંદીગઢ
સુરત : 1). ડાયમંડ નગરી,
2). ભારતનું ટોકિયો,
3). સોનાની મૂરત,
4). નર્મદ નગરી,
5). ભારતનું એન્ટવર્પ,
6). મક્કાનું પ્રવેશદ્વાર
ભાવનગર :1). સૌરાષ્ટ્રની સંસ્કારીનગરી,
2). યુકેલિપ્સ જિલ્લો
જુનાગઢ :1). વાડીઓનો જિલ્લો,
2). સાધુઓનું પિયર
જામનગર :1). સૌરાષ્ટ્રનું પેરિસ
2). સૌરાષ્ટ્રનું કાશી
3). ઓઇલ સિટી
પોરબંદર :1). સુદામાપૂરી
2). બર્ડસિટી
વડોદરા :1). ગુજરાતની સંસ્કારીનગરી
2). મહેલોનું શહેર
રાજકોટ :1). રંગીલું શહેર
2). સૌરાષ્ટ્રની શાન
નવસારી :પુસ્તકોની નગરી
વાપી :ઔદ્યોગીક નગરી
ઉદ્દવાડા :પારસીઓનું કાશી
આણંદ :શ્વેતક્રાંતિની ભૂમિ
નડિયાદ :સાક્ષર નગરી
બારડોલી :સત્યાગ્રહની ભૂમિ
વડનગર :1). સંગીત નગરી
2). નાગરોનું આદ્યસ્થાન
દ્વારકા :સોનાની નગરી
પાલિતાણા :મંદિરોની નગરી
મોઢેરા :નૃત્યનગરી
ચાંદોદ :દક્ષિણનું કાશી
હિંગોળગઢની ટેકરીઓ :સૌરાષ્ટ્રનું માથેરાન
બાલાસિનોર :ભારતનો જુરાસિકપાર્ક
વઢવાણ :કાઠીયાવાડનો દરવાજો
હળવદ :પાળીયાઓનું શહેર
વિસનગર :ગુજરાતની પિત્તળનગરી
નારગોલ :1). ગુજરાતનું પંચગિની
2). પંચમઢી
3). આદર્શ વિદ્યાનગરી
ચરોતર :1). ગુજરાતનો હરિયાળો બગીચો
2). સોનેરી પાનનો મુલક
વલ્લભ વિદ્યાનગરી :વિદ્યાનગરી
પાલનપૂર :1). અત્તરનગરી
2). સુગંધી નગરી
3). ફૂલોનું શહેર
4). નવાબોની નગરી
ઊંઝા :ભારતનું મસાલાનું શહેર
મુંદ્રા :કચ્છનું પેરિસ
મહુવા : સૌરાષ્ટ્રનું કાશ્મીર
કપરાડા :ગુજરાતનું મોસિનરમ
ચેરાપૂંજી :ગુજરાતનું ચેરાપૂંજી
વચ્છરાજ બેટ :મરુભૂમિનું મોતી
બાવકાનું શિવ મંદિર :દાહોદનું ખજુરાહો
શામળાજી :કાળિયાઠાકરની ભૂમિ
થાનગઢ :વાસુકિનાગની ભૂમિ
નળસરોવર :પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી
નર્મદા નદી :1). મૈકલ કન્યા
2). રેવા
3). ગુજરાતની જીવાદોરી
ભાદર નદી :ગુજરાતની ગંગા
મચ્છુ નદી :માલધારીઓની માતા
તાપી નદી :1). સૂર્યપુત્રી
2). તાપ્તી
હાથમતી નદી :કિરાત કન્યા
હજીરા :1). ગેટ વે ઓફ પોર્ટ
2). પેટ્રોલિયમ પોર્ટ
દહેજ :કેમિકલ પોર્ટ
Gujarat na bhougolik upnam

4Gujarat.com પર તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ, ગુજરાતનાં જિલ્લાની વિસ્તૃત માહિતી, તમામ વિષયોની pdf, અગાવની પરીક્ષાના જૂના પેપર, તમામ વિષયની ક્વિઝ અને pdf સાથે ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ અહી મળશે.

Read more

👉 ગુજરાતની નદીઓના પ્રાચીન નામ
👉 ગુજરાતનાં જિલ્લા અને તેના મુખ્યમથક
👉 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ ધોધ
👉 ગુજરાતમાં આવેલા વર્લ્ડ હેરિટેજ સ્થળો
👉 ગુજરાતનાં ડુંગરો
👉 ગુજરાતના વિવિધ ધર્મના તીર્થસ્થળો
👉 ગુજરાતમાં આવેલા ગ્રંથાલયો
👉 ગુજરાતનાં સરોવરો અને તળાવો
👉 ગુજરાતનાં બંદરો
👉 ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!