Join our WhatsApp group : click here

ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ ધોધ

Gujarat na dhodh in gujarati : અહીં ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ ધોધની યાદી આપેલ છે. જેમાં ધોધનું નામ અને તેના સ્થળ સંબધિત માહિતી દર્શાવી છે. આપેલ ધોધની યાદી સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષી તૈયાર કરેલી છે.

ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ ધોધ

ધોધનું નામ સ્થળ
ગિરા ધોધ : વધઈ (ડાંગ)
શિવ ઘાટ :આહવા (ડાંગ)
ગીરમાળ ધોધ :સુબીર(ડાંગ)
ચનખલ ધોધ :આહવા (ડાંગ)
ભીગુનો ધોધ :વધઈ (ડાંગ)
બરડા ધોધ :આહવા (ડાંગ)
ગૌમુખ ધોધ :સોનગઢ (તાપી)
ચિમેર ધોધ :સોનગઢ (તાપી)
શૂલપાણશ્વર ધોધ :ડેડીયાપાડા (નર્મદા)
શૂલપાણશ્વર ધોધ :ડેડીયાપાડા (નર્મદા)
નિનાઈ ધોધ :ડેડીયાપાડા (નર્મદા)
પાંજરી ધોધ :નર્મદા
ઝરવાણી ધોધ :ગરુડેશ્વર (નર્મદા)
જોડિયા ધોધ :ધરમપૂર (વલસાડ)
શંકર ધોધ :ધરમપૂર (વલસાડ)
ગણેશ ધોધ :ધરમપૂર (વલસાડ)
માવલીનો ધોધ :ધરમપૂર (વલસાડ)
હાથણીમાતા ધોધ :ઘોધંબા (પંચમહાલ)
ખુણિયા મહાદેવ ધોધ :પાવાગઢ (પંચમહાલ)
ઝાંઝરીનો ધોધ :બાયડ (અરવલ્લી)
નળઘા ધોધ :ધાનપૂર (દાહોદ)
રોહત ધોધ :ધાનપૂર (દાહોદ)
કઠીવાડા ધોધ :ધાનપૂર (દાહોદ)
મચ્છુ ધોધ :મોરબી
સાતકુંડા ધોધ :મહીસાગર
પોયણી ધોધ :ઘોધંબા (પંચમહાલ)
દેવઘાટ ધોધ :ઉમરપાડા (સુરત)
ત્ર્યંબક ધોધ :ઘોઘા (ભાવનગર)
ઝમઝીરનો ધોધ :ગીર ગઢડા (ગીર સોમનાથ)
કડિયા ધોધ :નખત્રાણા (કચ્છ)
પાલરઘુના ધોધ : નખત્રાણા (કચ્છ)

Read more

👉 ગુજરાતનાં સરોવરો અને તળાવ
👉 ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ
👉 ગુજરાતનાં બંદરો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!