અહીં ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ નું નામ અને તે કઈ નદી પર અને કયા જિલ્લામાં આવેલો છે. તેની માહિતી અહીં આપવામાં આવી છે. આ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.
ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ
બંધ/ડેમ | નદીનું નામ | જિલ્લો |
---|---|---|
દાંતીવાડા બંધ | બનાસ | બનસાકાંઠા |
મુક્તેશ્વર બંધ | સરસ્વતી | બનાસકાંઠા |
ધરોઈ બંધ | સાબરમતી | ખેરાલુ (મહેસાણા) |
વણાકબોરી બંધ | મહી | મહીસાગર |
કડાણા બંધ | મહી | મહીસાગર |
આજવા બંધ | વિશ્વામિત્રી | વડોદરા |
સરદાર સરોવર ડેમ | નર્મદા | નર્મદા |
ઉકાઈ ડેમ | તાપી | તાપી |
કાકરાપાર બંધ | તાપી | સુરત |
પુર્ણા ડેમ | પુર્ણા | નવસારી |
મધુવન પરિયોજના | દમણગંગા | વલસાડ |
ભાદર ડેમ | ભાદર | રાજકોટ |
નીખાલા ડેમ | ભાદર | રાજકોટ |
શ્રીનાથગઢ ડેમ | ભાદર | – |
ખોડિયાર બંધ | શેત્રુંજી | અમરેલી |
રાજસ્થળી બંધ | શેત્રુંજી | ભાવનગર |
નાયકા બંધ | વઢવાણ ભોગાવો | સુરેન્દ્રનગર |
ધોળીધજા ડેમ | વઢવાણ ભોગાવો | સુરેન્દ્રનગર |
થોળીયાર બંધ | લીમડી ભોગાવો | સુરેન્દ્રનગર |
મચ્છુ -1 | મચ્છુ | મોરબી |
મચ્છુ -2 | મચ્છુ | મોરબી |
આજીડેમ | આજી | રાજકોટ |
ઊંટ ડેમ | ઊંટ | જામનગર |
રંઘોળા બંધ | રંઘોળી નદી | ભાવનગર |
રુદ્રમાતા બંધ | ખારી | કચ્છ |
વિજય સાગર બંધ | રૂકમાવતી | કચ્છ |
વધુ વાંચો 👉