અહીં ગુજરાતમાં આવેલી પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થાઓના અને રિસર્સ સ્ટેશન નામ અને તેના સ્થાન વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ગુજરતમાં આવેલા રિસર્ચ સ્ટેશન અને શૈક્ષણિક સંસ્થાઓ
1). સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલૉજી (CEPT) : અમદાવાદ
2). ડો. વિક્રમભાઈ સારાભાઇ કમ્યુનિટી સેન્ટર : અમદાવાદ
3). સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન : અમદાવાદ
4). સ્પેસ એપ્લિકેશન સેન્ટર : અમદાવાદ
5). કૃષિ વિજ્ઞાન કેન્દ્ર : ડીસા (બનાસકાંઠા)
6). ડેમ પામ રિસર્ચ કેન્દ્ર : મુંદ્રા (કચ્છ)
7). કૃષિ સંશોધન કેન્દ્ર : ભચાઉ (કચ્છ)
8). ફળ સંશોધન કેન્દ્ર : દહેગામ (ગાંધીનગર)
9). મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર : સુરત
10). પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર : ભરુચ
11). રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર : જુનાગઢ
12). તમાકુ સંશોધન કેન્દ્ર : ધર્મજ (આણંદ)
13). ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર : ગોધરા (પંચમહાલ)
14). બીડી તથા તમાકુ સંશોધન કેન્દ્ર : આણંદ
15). મસાલા સંશોધન કેન્દ્ર : જગુદણ (મહેસાણા)
16). બટાટા સંશોધન કેન્દ્ર : ડીસા (બનાસકાંઠા)
17). કઠોળ સંશોધન કેન્દ્ર : દાંતીવાડા (બનાસકાંઠા)
18). મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર : નવાગામ (ખેડા)
19). PRL –ફિજીકલ રિસર્ચ લેબોરેટરી : અમદાવાદ
20). ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ : વડોદરા
21). ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ : ભાટ (ગાંધીનગર)
22). ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ : અમદાવાદ
23). ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંટ્રોલ રિસર્ચ લેબ : વડોદરા
24). ગુજરાત ટેક્નોલૉજી એન્ડ એન્વાયર્નમેન્ટ રિસર્ચ સેન્ટર : અમદાવાદ
25). સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ : સુરત
26). NID – નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇન : અમદાવાદ
27). ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલૉજી : ગાંધીનગર
28). વૈદ્યશાળા : અમદાવાદ
29). ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ : અમદાવાદ
30). પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનીંગ સેન્ટર : રાજકોટ
31). ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી : અમદાવાદ
32). DDIT – ધરમસિંહ દેસાઇ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી : નડિયાદ
33). DECU – વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ : અમદાવાદ
34). દક્ષિણામુર્તિ : અંબાલા (ભાવનગર)
35). ATIRA (ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન : અમદાવાદ
36). નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓકયુંપેશનલ હેલ્થ : અમદાવાદ
Read more
Gujarat ni sanshodhan sanstha : : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Clark, Police constable and all competitive exam.