અહીં ગુજરાતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી પશુઓની જાતી વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
ગુજરાતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી પશુઓની જાતી
મહેસાણી ભેંસ : | મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. |
જાફરાબાદી ભેંસ : | અમરેલી અને જાફરાબાદમાં જોવા મળે છે. |
વાઢિયારી ભેંસ : | ઉત્તર ગુજરાત, પાટણ અને બનાસકાંઠા વિસ્તારમાં જોવા મળે છે. |
બન્ની ભેંસ : | કચ્છમાં જોવા મળે છે. |
સુરતી ભેંસ : | સુરત, ડાંગ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. |
ડાંગી ગાય : | દક્ષિણ ગુજરાત અને ડાંગમાં જોવા મળે છે. |
કચ્છી બકરી : | કચ્છ વિસ્તારમાં |
મહેસાણી બકરી : | મહેસાણા અને બનાસકાંઠામાં જોવા મળે છે. |
ઝાલાવાડી બકરી : | રાજકોટ અને સુરેન્દ્રનગરમાં જોવા મળે છે. |
સુરતી બકરી : | સુરત, ભરુચ, નવસારી, વડોદરામાં જોવા મળે છે. |
ગોહેલવાડી બકરી : | ભાવનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં જોવા મળે છે. |
થરપાકર ગાય : | કચ્છના મોટા રણમાં |
કાંકરેજી ગાય : | ઉત્તર ગુજરાત અને વાઢિયાર પ્રદેશમાં |
ગીર ગાય : | રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ જિલ્લામાં જોવા મળે છે. (સૌથી વધુ દૂધ આપતી ગાય છે.) |
ડગરી ગાય : | દાહોદ, મહીસાગર, નર્મદા,પંચમહાલ અને છોટા ઉદેપુર |
પાટણવાડી ઘેંટા : | બનાસ-સરસ્વતીના મેદાનમાં જોવા મળે છે. |
મારવાડી ઘેંટા : | કચ્છ વિસ્તારમાં જોવા મળે છે. |
Read more
👉 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ ધોધ |
👉 ગુજરાતમાં આવેલી ડેરીઓ |
👉 ગુજરાતનાં વિવિધ રેકોર્ડ |
👉 ગુજરાતનાં જંગલોના પ્રકાર |
👉 ગુજરાતમાં આવેલા જાણીતા બ્રિજ |