Dairy Udyog in Gujarat : અહીં ગુજરાતમાં આવેલી ડેરીઓના નામ અને તેના સ્થાનની યાદી આપેલી છે. અને ડેરી ઉદ્યોગ સાથે સબંધિત તથ્યો પણ અહીં આપવામાં આવ્યા છે.
Dairy Udyog in Gujarat
>> ગુજરાત ડેરી રાજય છે. તેથી તેને ભારતનું ‘ડેનમાર્ક’ કહેવાય છે.
>> ગુજરાતમાં દૂધના જથ્થાની દૃષ્ટિએ મહેસાણાની ‘દૂધસાગર ડેરી’ પ્રથમ ક્રમે આવે છે.
>> ગુજરાતમાં દૂધ ઉત્પાદન માટે સહકારી મંડળીની શરૂવાત સૌપ્રથમ સુરત જિલ્લાના ચોયાર્સી તાલુકામાં થઈ હતી. (ઇ.સ 1939ના)
>> હાલમાં સૌથી વધુ સહકારી મંડળી ધરાવતો જિલ્લો સાબરકાંઠા જિલ્લો છે.
>> ગુજરાતની સૌથી મહત્વની ડેરી અમુલ ડેરી છે.
>> અમુલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી હતી.
>> અમુલ ડેરી વિશ્વની સૌથી મોટી ડેરી છે. જ્યાં શકાહારી માખણ સૌથી વધુ બને છે.
>> સૌપ્રથમ દૂધનું ATM પણ આણંદમાં બન્યું હતું.
ગુજરાતમાં આવેલી ડેરીઓ
ક્રમ | ડેરી | જિલ્લો |
---|---|---|
1 | દૂધસરિતા ડેરી | ભાવનગર |
2 | અમુલ ડેરી | આણંદ |
3 | ગોપાલ ડેરી | રાજકોટ |
4 | માધાપર ડેરી | ભુજ |
5 | દૂધસાગર ડેરી | મહેસાણા |
6 | દૂધધારા ડેરી | ભરુચ |
7 | સુમુલ ડેરી | સુરત |
8 | આઝાદ, આબાદ અને ઉત્તમ ડેરી | અમદાવાદ |
9 | સૂરસાગર ડેરી | સુરેન્દ્રનગર |
10 | પંચામૃત | પંચમહાલ |
11 | સાબર ડેરી | સાબરકાંઠા |
12 | બનાસ ડેરી | બનાસકાંઠા |
13 | વસુંધરા ડેરી | નવસારી |
14 | મધર અને મધુર ડેરી | ગાંધીનગર અને જુનાગઢ |
15 | બરોડા ડેરી | વડોદરા |
16 | ચલાલા અને મલાલા ડેરી | અમરેલી |
વધુ વાંચો
Law (કાયદો) Subject add karo