અહીં ગુજરાતનાં એન્જિનિયરિંગ ઉદ્યોગ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં એન્જિનિયરિંગ ઉદ્યોગ અને તે કયા સ્થળે વિકસિત થયો છે. તેના નામ આપવામાં આવ્યા છે. આપેલ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Gujarat gk | engineering udyog
ગુજરાતના એન્જિનિયરિંગ ઉદ્યોગ
1). એન્જિનિયરિંગ ઉદ્યોગ કેન્દ્ર : અમદાવાદ
2). કાપડ ઉદ્યોગની મશીનરી : અમદાવાદ, રાજકોટ
3). જહાજ ભાંગવાનો ઉદ્યોગ : અલંગ (ભાવનગર), સચાણા (જામનગર)
4). વોટર હીટર : સુરત
5). ઇલેક્ટ્રોનિક્સ મોટર્સ અને ઇલેક્ટ્રીક મશીનરી : વડોદરા
6). મેટ્રો રેલવેના કાચ : સાવલી, વડોદરા
7). સ્ટેનલેસ સ્ટીલ : કંડલા
8). ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ડીઝલ એંજિન : કલોલ
9). બોબીન, મશીન ટૂલ્સ : ભાવનગર
10). ઇલેક્ટ્રીક ઘડિયાળ : મોરબી
11). ઈલેક્ટ્રોનિક પંપ : અમદાવાદ
12). ડીઝલ એંજિન : રાજકોટ
13). ઓટોમોબાઈ પાર્ટ્સ : નડિયાદ
14). બ્રાસ પાર્ટ્સ : જામનગર
15). વિશિષ્ટ પ્રકારનું લેથ : જામનગર
16). ખેતીના યંત્રો : જુનાગઢ
17). સ્ટીલ પાઇપ : વટવા, ચાંદખેડા (અમદાવાદ)
18). સાઈકલ ઉદ્યોગ : ગુજરાત સાઈકલ્સ લિમિટેડ (વાઘોડિયા)
(GIIC અને હીરો સાઈકલ્સના સંયુકત સહકારથી સ્થાપેલ)
19). મોટર વાહન ઉદ્યોગ : જનરલ મોટર્સ જે ઓપેલ કાર, શેવરોલે, ટાવેરા કાર બનાવે છે. (જનરલ મોટર્સનો પ્લાન્ટ ઇસુઝુ કંપની અને હિન્દુસ્તાન મોટર્સના સહકારથી 2003માં સ્થાપેલ છે. જે હાલમાં બંધ છે.)
20). નેનો-ટાટા (2010) : સાણંદ (વિરમગામ)
21). ટર્બાઇન બનાવવાનું કારખાનું : ગુજરાત પ્રાઈમ મુવર્સ (હાલોલ, પંચમહાલ) (GIIC અને હિંદુસ્તાન પ્રાઈમ મુવર્સના સંયુકત સાહસથી સ્થપાયેલ)
Read more
👉 ભારતમાં મળતા ખનીજો |
👉 ગુજરાતના શહેરો અને તેના સ્થાપક |
👉 ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ |
👉 ગુજરાતમાં આવેલા વર્લ્ડ હેરિટેજ સ્થળો |
👉 ગુજરાતના ભૌગોલીક ઉપનામો |