ગુજરાતનાં નદી કિનારે વસેલા શહેરો – Nadi kinare vasela saharo
નદી | શહેરો |
---|
સાબરમતી | ગાંધીનગર, અમદાવાદ, મહુડી |
વાત્રક | મહેમદાબાદ, ખેડા |
ભોગાવો | વઢવાણ, સુરેન્દ્રનગર |
ઓઝત | નવી બંદર |
ગોમતી | દ્વારકા, ડાકોર |
નર્મદા | ભરુચ, શુક્લતીર્થ, ચાંદોદ, કરનાળી |
તાપી | સુરત, માંડવી |
દમણગંગા | સેલવાસ |
વિશ્વામિત્રી | વડોદરા |
બનાસ | ડીસા |
શેત્રુંજી | પાલિતાણા, ધારી |
સરસ્વતી | સિદ્ધપુર |
પુર્ણા | નવસારી |
કોલક | ઉદવાડા |
હિરણ | સોમનાથ |
ઔરંગા | વલસાડ |
સુકભાદર | ધંધુકા |
મચ્છુ | મોરબી, વાંકાનેર |
ભાદર | ધોરાજી, ઉપલેટા |
હાથમતી | હિંમતનગર |
મેશ્વો | શામળાજી |
આજી | રાજકોટ |
પુષ્પાવતી | મોઢેરા, ઉનાવા |
માજૂમ | મોડાસા |
ગોંડલી | ગોંડલ |
Subscribe Our Youtube Channel
Install our Application
Join our Telegram channel
follow us Instagram
Read More