Gujarat na shahero na prachin nam : અહીં ગુજરાતનાં વિવિધ શહેરો અને તેના પ્રાચીન નામો વિશેની યાદી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
વિવિધ શહેરોના પ્રાચીન નામ
વર્તમાન નામ | પ્રાચીન નામ |
---|---|
સિદ્ધપુર | શ્રી સ્થળ, સિદ્ધક્ષેત્ર |
પાટણ | અણહિલપૂર |
વર્ધમાનપૂર | વઢવાણ |
પાદલિપ્તપૂર | પાલિતાણા |
અમદાવાદ | કર્ણાવતી, આશાપલ્લી, આશાવળ |
વડોદરા | વડપદ્રક |
ભદ્રેશ્વર | ભદ્રાવતી |
કપડવંજ | કર્પણ વાણિજય |
વલસાડ | વલ્લભખંડ |
ખેડા | ખેડક |
શિહોર | સિંહપૂર |
દેવભૂમિ દ્વારિકા | કુશસ્થલી, દ્વારાવતી, દ્વારિકા |
ભરુચ | ભૃગુકચ્છ |
ભાવનગર | ગોહિલવાડ |
જુનાગઢ | મુસ્તુફાબાદ |
સુરેન્દ્રનગર | ઝાલાવાડ, કાંપ |
જુનાગઢ | સૌરઠ |
ચાંપાનેર | મુહંમદાબાદ |
જામનગર, દેવભૂમિ દ્વારિકા | હાલાર |
મોડાસા | મુહડાસું, મોહડકવાસક |
ડભોઈ | દર્ભવતી |
પાલનપુર | પ્રહલાદ નગર |
સુરત | સૂર્યપુર |
વેરાવળ | વેરાકુલ |
વિસનગર | વિસલનગર |
ખંભાત | સ્તંભતીર્થ, તારકપૂર, તામ્રલિપ્તિ |
ડાકોર | ડંકપુર |
તારંગા | તારણદુર્ગ |
મોઢેરા | ભગવદ ગામ |
ધોળકા | ધવલ્લકપૂર |
હળવદ | હલપદ્ર |
વડનગર | આનંદપુર, આનર્તપૂર, ચમત્કારપૂર |
અંકલેશ્વર | અંકુલેશ્વર |
ગણદેવી | ગુણપડિકા |
દાહોદ | દધિપત્ર, દધીપૂર |
કડી | કતિપુર |
નવસારી | નવસારિકા |
તિથલ | તીર્થસ્થળ |
વઢવાણ | વર્ધમાન પૂર |
શંખલેશ્વર | શંખપુર |
ગિરનાર | રૈવતક |
પોરબંદર | સુદામાપૂરી |
હિંમતનગર | અહમદનગર |
દ્વારકા | દ્વારાવતી, કુશસ્થલી |
અમરેલી | અમરાવતી |
Gujarat na shahero na prachin nam : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam.
Read more
👉 ગુજરાતની નદીઓના પ્રાચીન નામ |
👉 રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતનાં રમત વીર |
👉 ગુજરાતમાં આવેલી ડેરીઓ |