Join our WhatsApp group : click here

ગુજરાતનાં અભ્યારણ્યો | Gujarat na abhyaran list

અહીં Gujarat na abhyaran અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં અભિયારણ્યનું નામ અને તેના સ્થાન વિશે જાણકારી આપેલ છે. આ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરિક્ષમાં ઉપયોગી થશે.

Gujarat na abhyaran

>> ભારતમાં કુલ 532 અભિયારણ્યો આવેલા છે. જેમાં 23 અભિયારણ્ય ગુજરાતમાં આવેલા છે.

>> ગુજરાતનું પ્રથમ અભિયારણ્ય : ગીર અભિયારણ્ય

>> ગુજરાતનું સૌથી મોટું અભિયારણ્ય : સુરખાબ અભિયારણ્ય છે. (રાપર : કચ્છ જિલ્લો)

>> ગુજરાતનું સૌથી નાનું અભિયારરણ્ય : પોરબંદર પક્ષી અભિયારણ્ય (પોરબંદર)

>> ગુજરાતમાં 05 રીંછ અભિયારણ્ય આવેલા છે. (સૌથી મોટું : જેસોર રીંછ અભિયારણ્ય)

>> જંગલી ગધેડા માટેનું વિશ્વનું એકમાત્ર અભિયારણ્ય ‘ઘૂડખર અભિયારણ્ય’ છે. જે કચ્છના નાના રણમાં આવેલું છે.

>> ગયોં માટેનું ગુજરાતનું એકમાત્ર અભિયારણ્ય ‘કામધેનુ અભિયારણ્ય’ છે . જે પોરબંદરમાં આવેલું છે. (સ્થાપના : 2015)

અભ્યારણ્યોનું નામસ્થાન
કચ્છ ધોરડ અભ્યારણ્યઅબડાસા (કચ્છ)
નારાયણ સરોવર પક્ષી અભ્યારણ્યલખપત (કચ્છ)
સુરખાબ પક્ષી અભ્યારણ્યરાપર (કચ્છ)
બાલારામ અભ્યારણ્યપાલનપુર (બનાસકાંઠા)
જેસોર પક્ષી અભ્યારણ્યબનાસકાંઠા
થ્રોળ પક્ષી અભ્યારણ્યકડી (મહેસાણા)
જાંબુઘોડા રીંછ અભ્યારણ્યજાંબુઘોડા (પંચમહાલ)
રતનમહાલ રીંછ અભ્યારણ્યલીમખેડા (દાહોદ)
સૂરપાનેશ્વર રીંછ અભ્યારણ્યડેડીયાપાડા (નર્મદા)
બરડીપાડા અભ્યારણ્યડાંગ
નળસરોવર પક્ષી અભ્યારણ્યસાણંદ અને લખપત (સુરેન્દ્રનગર અને અમદાવાદ)
ધૂડખર અભ્યારણ્યધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)
પનિયા અભ્યારણ્યધારી (અમરેલી)
મિતિયાલા અભ્યારણ્યઅમરેલી
ગીર અભ્યારણ્યઉના (ગીર-સોમનાથ)
ગિરનાર વન્યપ્રાણી અભ્યારણ્યજુનાગઢ
પોરબંદર પક્ષી અભ્યારણ્યપોરબંદર
બરડા ડુંગર અભ્યારણ્યરાણાવાવ (પોરબંદર)
હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ્યજસદણ (રાજકોટ)
પીરોટન દરિયાઈ અભ્યારણ્યઓખા મંડળ (દેવભૂમિ દ્વારિકા)
મહાગંગા પક્ષી અભ્યારણ્યકલ્યાણપુર (દેવભૂમિ દ્વારિકા)
ખીજડીયા પક્ષી અભ્યારણ્યજોડિયા (જામનગર)
રામપરા પક્ષી અભ્યારણ્યવાંકાનેર (મોરબી)
Gujarat na abhyaran list

ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાન

ગુજરાતમાં ચાર નેશનલ પાર્ક/રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.

રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાન
ગીર નેશનલ પાર્કઉના (ગીર-સોમનાથ)
વેળાવદર નેશનલ પાર્કવલભીપૂર (ભાવનગર)
વાસંદા નેશનલ પાર્કવાસંદા (નવસારી)
મરીન નેશનલ પાર્કજોડિયા થી ઓખા (જોડિયા-જામનગર અને ઓખા દેવભૂમિ દ્વારિકા જિલ્લો)

👉 ગુજરાતનાં અભિયારણ્યની ટેસ્ટ (MCQ)

👉 ગુજરાતનાં રીંછ અભિયારણ્યની યાદી

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!