અહીં ગુજરાતની પ્રસિદ્ધ વાવ અને તેનું સ્થળ ની યાદી આપવામાં આવી છે. આ વાવ સંબધિત માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. ગુજરાતની વાવ અને તેના સ્થળો તમે સરળતાથી યાદ રાખી શકો તે હેતુથી આ પોસ્ટ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતની પ્રસિદ્ધ વાવ વિષે વિસ્તૃત માહિતી વાંચવા માટે છેલ્લે આપેલ લિન્ક પર ક્લિક કરી વાંચી શકો છે.
ગુજરાતની પ્રસિદ્ધ વાવ અને તેનું સ્થળ
વાવ | ક્યાં આવેલી છે |
---|---|
અડાલજની વાવ : | ગાંધીનગર |
દાદા હરીની વાવ : | અસારવા (અમદાવાદ) |
માતા ભવાનીની વાવ : | અસારવા (અમદાવાદ) |
સાંપાની વાવ : | બાયડ તાલુકાના સાંપા ગામમાં (સાબરકાંઠા જીલ્લો) |
રાણકી વાવ : | પાટણ |
અડીકડીની વાવ : | જુનાગઢ |
અમૃતવર્ષિણી વાવ : | અમદાવાદના પાંચ કૂવા વિસ્તારમાં |
કુંકાવાવ : | કપડવંજ (ખેડા જિલ્લો) |
દુધિયા વાવ : | ભદ્રશ્વર (કચ્છ જિલ્લો) |
રણમલસર રા’ની વાવ : | ઇડર (સાબરકાંઠા જિલ્લો) |
પાંડવકુંડ વાવ : | ભદ્રેશ્વર (કચ્છ જિલ્લો) |
નડાબેટ : | બનાસકાંઠા |
ધમેશ્વરી વાવ : | મોઢેરા (મહેસાણા) |
72 કોઠાની વાવ : | મહેસાણા |
કાઝીવાવ : | હિંમતનગર (બનાસકાંઠા) |
હીરૂવાવ : | મોડાસા (અરવલ્લી) |
વણઝારી વાવ : | મોડાસા અરવલ્લી |
કાંઠાની વાવ : | કપડવંજ (ખેડા) |
રાણી વાવ : | કપડવંજ (ખેડા) |
સીગર વાવ : | કપડવંજ (ખેડા) |
જ્ઞાનવાળી વાવ : | ખંભાત (ખેડા) |
નવલખી વાવ : | વડોદરા |
માધાવાવ : | વઢવાણ (સુરેન્દ્રનગર) |
ઉપરકોટની વાવ : | ગિરનાર (જુનાગઢ) |
બ્રહ્મકુંડ વાવ : | પ્રભાસપાટણ |
સેલોર વાવ : | ભદ્રેશ્વર (કચ્છ) |
વડવાળી વાવ : | ખંભાત (ખેડા) |
ખોડિયાર માતાની વાવ : | નારોલ (અમદાવાદ) |
સાસ-વહુની વાવ : | વટવા (અમદાવાદ) |
જેઠાભાઈની વાવ : | ઇસનપૂર (અમદાવાદ) |
મહાકાળીની વાવ : | ધોળકા (અમદાવાદ) |
ધોળીવાવ (ચોસર) : | દસક્રોઈ (અમદાવાદ) |
ઊંટવાળી માતાની વાવ : | ધોળકા (અમદાવાદ) |
કલીકુંડની વાવ : | ધોળકા (અમદાવાદ) |
ભવાની વાવ : | ધંધુકા (અમદાવાદ) |
રાજબાઈની વાવ : | વિરમગામ (અમદાવાદ) |
અલીગઢ વાવ : | વિરામગાવ (અમદાવાદ) |
રાણીની વાવ (જેતલપૂર) : | દસક્રોઈ (અમદાવાદ) |
આ પણ વાંચો :
👉 ગુજરાતની વાવોની વિસ્તૃત માહિતી
👉 ગુજરાતમાં આવેલી પ્રસિદ્ધ વાવો
👉 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ કિલ્લાઓ