Join our WhatsApp group : click here

વિવિધ રમત સાથે જોડાયેલા ગુજરાતના ખેલાડી

vividh ramat sathe jodayela gujarat na kheladi : અહીં રમતના નામ અને તેને સંબધિત ગુજરાતના ખેલાડીઓના નામ આપવામાં આવ્યા છે. જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

વિવિધ રમત સાથે જોડાયેલા ગુજરાતના ખેલાડી

રમતનું નામ સંબધિત ખેલાડી
ખોખો અચલા દેવરે, ભાવના પરિખ, સુધીર પરબ
શૂટિંગ લજ્જા ગૌસ્વામી, ઠક્કર ઝેની, નાનુભાઈ સુરતી
બિલિયર્ડ્સ ગીત શેઠી, રૂપેશ શાહ, સતિષ મોહન
જિમ્નેસ્ટિક્સ કૃપાલી પટેલ
દોડ ઝીણાભાઈ નાવિક
પર્વતારોહણ નંદિની પંડ્યા, શુક્લ ભરત, ધ્રુવકુમાર ભટ્ટ, નંદલાલ પુરોહિત, સ્વાતિ દેસાઇ, વૈદ્ય પ્રાચી, ઠકરો રાહુલ, બીપીન પાલકર
મહિલા હોકી વીણા શાહ, કીર્તિદા પટેલ
ટેનિસ નતાશા જોશી, સુભાષ મશરૂવાલા, અંકિતા રૈના, ફાલ્ગુની પરસાણા, ઈતિ મહેતા, સુનિલ મહેતા
ટેબલ ટેનિસ કમલેશ મેહતા, હરમીટ દેસાઇ, દેવેશ કારીયા
સ્કેટિંગ ચાંદની પટવા, નમન પારેખ, આલાપ ભટ્ટ
નિશાનબાજી ઉદયન ચિનુભાઈ
તરણસ્પર્ધા અનિશા શાહ, માના પટેલ
સમુદ્ર તરણ રિહેન મહેતા, નાથુરામ પહાડે
વોટર પોલો કમલેશ નાણાવટી
વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ રિદ્ધિ શાહ
ચેસ ભવ્ય શાહ, ગૌરાંગ મહેતા
ક્રિકેટ જામ રણજીતસિંહ, દુલિપસિંહજી, દત્તાજી ગાયકવાડ, વિજય મર્ચન્ટ, અમરસિંહ, વિનુ માંકડ, અતુલ બેદોડે, અંશુમન ગાયકવાડ, ધીરુ પટેલ, નયન મોંગીયા, દિનેશ મોંગીયા, કિરણ મોરે, દિપક શોધન, સુમિત ગોહેલ, અજય જાડેજા, રવીન્દ્ર જાડેજા, પાર્થિવ પટેલ, મુનાફ પટેલ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, ચેતેશ્વર પૂજારા, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, જસપ્રીત બૂમરાહ

4gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમામ દરરોજનું કરંટ અફેર્સ તમામ વિષયની ક્વિઝ અને pdf, તમામ પરીક્ષાનો સિલેબસ, જૂના પેપર અને મોક ટેસ્ટ, ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.

Read more

👉 વિવિધ રમત સાથે સંકળાયેલા મેદાનના નામ
👉 રમત અને ખેલાડીની સંખ્યા
👉 વૈજ્ઞાનિક સાધનો અને તેનો ઉપયોગ
👉 વનસ્પતિ સંબધિત મહત્વપૂર્ણ તથ્યો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!