Join our WhatsApp group : click here

વનસ્પતિ સબંધિત મહત્વપૂર્ણ તથ્યો

અહીં જુદી-જુદી વનસ્પતિ સબંધીત મહત્વપૂર્ણ તથ્યો આપવામાં આવ્યા છે. જે જનરલ નોલેજના ભાગ રૂપે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થશે.

વનસ્પતિ સબંધિત મહત્વપૂર્ણ તથ્યો

1). સૌથી મોટા પાંદડાવાળો છોડ : વિકટોરિયા રિજિયા (બંગાળમાં જોવા મળે છે)

2). સૌથી મોટું આવૃત બીજધારી વૃક્ષ : નિલગિરી (યુકેલિપ્સ)

3). પૃથ્વી પર સૌથી લાંબુ વૃક્ષ : સિકોયા સિમ્પર વિરેન્સ (120-150મીટર)

4). ભારતનું સ્વર્ણિમ તંતુ : શણ

5). 21મી સદીનું વૃક્ષ : લીમડો

6). ચમત્કારી વૃક્ષ : કિવિ

7). ઈશ્વરીય ભોજન : કોકોઆ

8). સૌથી મોટું ફળ : લોડોસિયા (કેરળમાં જોવા મળે છે)

9). સૌથી મોટું ફૂલ : રેફલેશિયા ઓરનોલ્ડાઈ

10). સૌથી નાનું ફૂલ : વુલ્ફિયા

11). સૌથી નાનું બીજ : ઓર્કિડ

12). ફાળોનો રાજા : કેરી

13). કઠોળનો રાજા : ચળા

14). અનાજનો રાજા : ઘઉં

15). અનાજની રાણી : મકાઇ

16). દાળની રાણી : વટાણા

17). મસાલાની રાણી : ઇલાયચી

18). વાનોનો રાજા : ટીક વૃક્ષ

19). કલ્પવૃક્ષ : નાળિયેર

20). ઉજળું સોનું : કપાસ

21). શાકાહારી માંસ : સોયાબીન

22). ફૂલની રાણી : ગ્લેડિયોલસ

23). શતાબ્દી વૃક્ષ : ખજૂર

Read more

👉 પ્રાણીઓની વિશેષતા
👉 વૈજ્ઞાનિક સાધનો અને તેની ઉપયોગીતા
👉 અરબ સાગરને મળતી ગુજરાતની નદીઓ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!