Join our WhatsApp group : click here

વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગ વિશેની માહિતી.

vignyanik sadhano ane upyog gujarati : અહીં વિજ્ઞાનના મહત્વપૂર્ણ સાધનો અને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી છે.

vignyanik sadhano ane upyog gujarati

અહીં વિજ્ઞાન ક્ષેત્રના ઉપકણો અને તેના ઉપયોગ વિષેની યાદી આપેલ છે. જેને ચાર વિભાગમાં રજૂ કરેલ છે.

1). મીટર

2). ગ્રાફ

3). સ્કોપ

4). ફોન

મીટર

1). લેકટોમીટર : દૂધ વિશિષ્ટ ઘનતા માપવા માટે

2). એમીમીટર : વિધુતપ્રવાહનું બળ માપવા માટે

3). સ્પેકટ્રોમીટર : પ્રકાશની તરંગલંબાઇ માપવા માટે

4). હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવા માટે

5). હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા માટે

6). ઓપ્ટોમીટર : દષ્ટિક્ષમતામાફક

7). ક્રોનોમીટર : કાલમાપક

8). મેગ્નોમીટર : ચુંબકીયક્ષેત્ર

9). એરોમીટર : વાયુ પદાર્થની ઘનતા જાણવા માટે

10). ગેલ્વેનોમીટર : વિધુતપ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા માપવા માટે

11). દ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજાં મોકલવા માટે

12). થરમોમીટર : તાપમાન માપવા માટે

13). મેનોમીટર : વાયુ પદાર્થનું દબાણ માપવા માટે

14). રેડિયોમીટર : વિકિરણનાં માપન માટે

15). એક્ટિઓમીટર : સૂર્યકિરણની તીવ્રતા માપવા માટે

16). ટૈકો મીટર : વાયુયાનો તથા મોટરબોટની ગતિ માપવા માટે

17). વૉલ્ટમીટર : વીજળીનું દબાણ માપવા માટે

18). બેરોમીટર : હવાનું દબાણ માપવા માટે

19). માઇક્રોમીટર : નાની લંબાઇ માપવા માટે

20). એનીમોમીટર : હવાની શક્તિ તથા ગતિ માપવા માટે

21). ઓડિયોમીટર : અવાજની તીવ્રતા માપવા માટે

22). ડેન્સીટીમીટર : ઘનતા જાણવા માટે

23). માઈલોમીટર : વાહને કાપેલું અંતર માપવા માટે

24). ફેધો મીટર : દરિયાનાં મોજાં માપવા માટે

25). વોલ્ટામીટર : વિધુત પૃથ્થકરણ માપવા માટે

26). સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતુ સાધન

27). અલ્ટિમીટર : ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે

28). ડાયનેમોમિટર : એંજિન દ્વારા ઉત્પન્ન થતી શક્તિ માપવા માટે

ગ્રાફ

01). કાર્ડિયોગ્રાફ : હદયનાં દબાણની અસર નોંધતું સાધન

02). કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદની દર્શાવતુ સાધન

03). ટેલિગ્રાફ : તાર સંદેશ નોંધનાર સાધન

04). થર્મોગ્રાફ : દિવસનાં ઉષ્ણતાપમાનની અસરવાળો ગ્રાફ બનાવતુ સાધન

05). ફોનોગ્રાફ : રેકર્ડ બનાવવા માટેનું સાધન

06). બૈરોગ્રાફ : વાયુમંડળનાં દબાણમાં થનારા પરીવર્તનને જાણવા માટે       

07). સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતુ સાધન

08). સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક

09). એસિલોગ્રાફ : વિદ્યુત પ્રવાહની ધ્રુજારિ માપતુ સાધન

સ્કોપ

01). ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહ સ્થિતિ દર્શાવતુ સાધન

02). ટેલિસ્કોપ : દૂરના ગ્રહનું અવલોકન કરવા માટેનું સાધન (દૂરબિન)

03). પેરીસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ અવલોકન કરવા માટેનું સાધન

04). એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન

05). એપિડોયોસ્કોપ : પદાર્થ વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન

06). સ્ટીરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન (સૂક્ષ્મદર્શક)

07). હીરોસ્કોપ : હસ્તસામુદ્રીકશાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું સાધન

08). બેરોસ્કોપ : હવાના દબાણોનો ફેરફાર બતાવતું સાધન

09). માઇક્રોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બનાવી દેખાડતું સાધન

10). રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન

11). કિલોસ્કોપ : ટેલીવિઝન દ્વારા પ્રાપ્ત ચિત્રો આ ઉપકરણ પર જોવામાં આવે છે.

12). સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના

13). સ્ટેથોસ્કોપ : હદયના ધબકારા માપવા વપરાતું સાધન

14). ઇલેક્ટ્રોસ્કોપ : પદાર્થ વિધુતભાર દર્શાવતુ સાધન

15). કેલિડોસ્કોપ : આ ઉપકણો દ્વારા રેખા ગણિતીય આકૃતિ વિવિધ પ્રકારની દેખાય છે.

16). ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન

17). હાઇડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે માપવા વપરાતું સાધન

ફોન

01). માઇક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતુ સાધન

02). મેગાફોન : અવાજને મોટો બનાવતુ સરળ સાધન

03). ટેલિફોન : દૂરની વ્યક્તિ સાથે વાતચિત કરવાનું સાધન

04). હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન

05). સેલફોન : સાથે રેખીને ગમે ત્યાંથી સંદેશાની આપ-લે થાય તેવો ફોન

06). કિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન

07). એડીફોન : બહેરા માણસોને સાંભળવા માટે મદદ કરતું સાધન

08). ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન

09). ગ્રામફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન

વધુ વાંચો

👉 સાલ મુજબ આઝાદીનો ઘટનાક્રમ
👉 વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશો
👉 વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!