અહીં વિશ્વની વિવિધ રમતોના નામ અને તેમાં ખેલાડીની સંખ્યા વિશેની યાદી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરિક્ષમાં ઉપયોગી સાબિત થશે.
Ramat ane kheladi ni sankhya
રમત | સંખ્યા |
---|---|
હેન્ડ બોલ | 12 |
રગ્બી ફૂટબોલ | 11 |
સોફ્ટ બોલ | 9 |
ખો-ખો | 9 |
વોટર પોલો | 7 |
મેટ બોલ | 7 |
વોલીબોલ | 6 અથવા 9 |
બાસ્કેટ બોલ | 5 |
પોલો | 4 |
સ્ક્વોશ | 2 અથવા 4 |
બ્રિજ | 2 |
બેડમીન્ટન | 1 અથવા 2 |
ટેબલ ટેનિસ | 1 અથવા 2 |
મુક્કાબાજી | 1 |
શતરંજ | 1 |
બિલીયર્ડ્સ | 1 |
Read more
👉 વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત |
👉 રમત ગમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતનાં ખેલાડી |
👉 વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશ |
Good work brother ☺️
thank-you